Kanika Mann: ખતરો કે ખિલાડી એક્ટ્રેસનો બ્રાઇડલ લૂક વાયરલ, સિઝલિંગ અવતારમાં શેર કરી તસવીરો....
એક તસવીરોમાં કનિકા માને ઓરેન્જ રંગની બિકીની પહેરીને તસવીરો શેર કરી છે, નાના પડદાની આ હીરોઇનના લેટેસ્ટ લૂક પર ફેન્સ પણ ફિદા થઇ ગયા છે.
Kanika Mann: કનિકાને ટીવીની સંસ્કાર ઇમેજ વાળી એક્ટ્રેસમાં ગણવામાં આવે છે, પરંતુ રિયલ લાઇફમાં કનિકા એકદમ હૉટ અને બૉલ્ડનેસ વાળલી છે. સોશ્યલ મીડિયા પર તે ફેન્સના હોશ ઉડાવી દેછે, તેને તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર બ્લૂ ડ્રેસમાં અંગડાઇ લેતા બૉલ્ડ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. ટીવી એક્ટ્રેસ કનિકા માન (Kanika Mann) આજકાલ ટીવીના એડવેન્ચર શૉ 'ખતરો કે ખિલાડી' સિઝન 12 માં જઇને સ્ટન્ટબાજી કરી રહી છે, અને બીજીબાજુ કનિકા માન સંસ્કાર ઇમેજ છોડીનો હૉટ બની રહી છે. તેને તાજેતરમાં જ હૉટ તસવીરો શેર કરી છે.
ટીવી જાણીતી અભિનેત્રી કનિકા માનએ તાજેતરમાં જ બ્રાઇડલ લૂકમાં સિઝલિંગ તસવીરો શેર કરી હતી. જે ફેન્સને ખુબ પસંદ આવી હતી. ટીવીના શૉ ‘ગુડુન તુમ સેના હો પાયેગા’માં ગુડુનની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે જાણીતી થયેલી કનિકા માન અલગ અલગ તસવીરો શેર કરે છે. એક તસવીરોમાં કનિકા માને ઓરેન્જ રંગની બિકીની પહેરીને તસવીરો શેર કરી છે, નાના પડદાની આ હીરોઇનના લેટેસ્ટ લૂક પર ફેન્સ પણ ફિદા થઇ ગયા છે. સોશ્યલ મીડિયા પર કનિકા માન ખુબ એક્ટિવ રહે છે, તસવીરો ઉપરાંત ફની રીલ વીડિયોમાં પણ તે ફેન્સનુ મનોરંજન કરતી રહે છે.
View this post on Instagram
કનિકા માનને ટિક ટૉક એપ દ્વારા જબરદસ્ત પૉપ્યૂલારિટી મળી હતી, તે પંજાબી સિનેમામાં પણ કામ કરે છે. કનિકા આજકાલ રિયાલિટી શૉથી દર્શકોના દિલોમાં જગ્યા બનાવી રહી છે. કનિકા માનને બૉલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટની કૉપી અને હમશકલ પણ કહેવામાં આવી રહી છે, તેને આલિયા ભટ્ટ સાથે કમ્પેર કરવાને લઇને તે ચર્ચામાં છવાયેલી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---