શોધખોળ કરો

'કૌન બનેગા કરોડપતિ'એ બનાવ્યો રેકોર્ડ, પહેલા દિવસે 2.5 કરોડ લોકોએ કર્યુ હતુ રજિસ્ટ્રેશન

લૉકડાઉનના કારણે આ 'કૌન બનેગા કરોડપતિ'એ બધી પ્રૉસેસ ઓનલાઇન કરી દીધી છે, અમિતાભ બચ્ચન દર્શકોને દરરોજ એક સવાલ પુછી રહ્યાં છે, જેનો જવાબ ફેન્સ એસએમએસ દ્વારા કે પછી ઓનલાઇન આવી શકે છે

મુંબઇઃ 'કૌન બનેગા કરોડપતિ'એ આ લૉકડાઉન દરમિયાન એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ચેનલ સાથે જોડાયેલા સુત્રોનુ માનીએ તો આ શૉમાં ભાગ લેનારાઓની સંખ્યા બે-ગણી કે ત્રણગણી નહીં પણ આનાથી પણ વધુ થઇ ગઇ છે. લૉકડાઉનના કારણે આ 'કૌન બનેગા કરોડપતિ'એ બધી પ્રૉસેસ ઓનલાઇન કરી દીધી છે, અમિતાભ બચ્ચન દર્શકોને દરરોજ એક સવાલ પુછી રહ્યાં છે, જેનો જવાબ ફેન્સ એસએમએસ દ્વારા કે પછી ઓનલાઇન આવી શકે છે. સોની લિવના પ્રોગ્રામિંગ હેડે એક નિવેદનમાં કહ્યું કે કેબીસીમાં રજિસ્ટ્રેશનના કારણે આમાં 360 ટકાનો ગ્રોથ નોંધાયો છે, તેને નિવેદનમાં કહ્યું-સોની લિવ દ્વારા કેબીસીમાં રજિસ્ટ્રેશનના પાર્ટિશિપેશનમાં 360 ટકાનો ગ્રોથ નોંધવામાં આવ્યો છે. આ કેબીસીની પૉપ્યુલારિટીની અસર છે, આ વખતે કેબીસીની સિલેક્શન પ્રૉસેસ પુરેપુરી ઓનલાઇન કરી દેવામાં આવી છે.
આ બાબતે ચેનલે જણાવ્યુ કે આ શૉના રજિસ્ટ્રેશનના પહેલા દિવસે 2.5 કરોડ એન્ટ્રી મળી હતી. કોઇપણ કાર્યક્રમ માટે એક દિવસમાં આટલા રજિસ્ટ્રેશન મેળવવા એક મુશ્કેલ કામ છે, અને કેબીસીએ હાલમાં આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કૌન બનેગા કરોડપતિ'એ બનાવ્યો રેકોર્ડ, પહેલા દિવસે 2.5 કરોડ લોકોએ કર્યુ હતુ રજિસ્ટ્રેશન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે

ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ

ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?

Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય

રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

Embed widget