શોધખોળ કરો

લૉકડાઉનમાં રામાયણે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, બની સૌથી વધુ જોવાનારી સીરિયલ

રાષ્ટ્રીય ચેનલ દુરદર્શનના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી કરવામાં આવેલા ટ્વીટ અનુસાર, રામાયણે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. રામાયણ રામાનંદ સાગરે બનાવી હતી

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લોકો ઘરમાં બંધ છે, લોકોને મનોરંજન અને જ્ઞાન પુરુ પડવા માટે દુરદર્શને પોતાની વર્ષો જુની સીરિયલ રામાયણને ફરીથી પ્રસારિત કરી, અને રિપોર્ટ છે કે રામાયણ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રાષ્ટ્રીય ચેનલ દુરદર્શનના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી કરવામાં આવેલા ટ્વીટ અનુસાર, રામાયણે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. રામાયણ રામાનંદ સાગરે બનાવી હતી. ટ્વીટ પ્રમાણે, રામાયણના પુનઃ પ્રસારણે દુનિયાભરના દર્શકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે, અને આ 16 એપ્રિલે 7.7 કરોડ દર્શકોની સંખ્યા સાથે દુનિયાભરમાં સૌથી વધુ જોવાવા વાળી મનોરંજન સીરિયલ બની ગઇ છે.
ખાસ વાત છે કે, દેશભરમાં લૉકડાઉનના કારણે ફિલ્મો, ટીવી સીરિયલો અને શૉના શૂટિંગ સદંતર બંધ છે. સાથે લાંબા સમયથી માંગ હતી કે રામાયણને ફરીથી પ્રસારિત કરવામાં આવે. દુરદર્શને આ માંગને સ્વીકારી અને પુનઃ પ્રસારિત કરી હતી. આવા સમયે રામાયણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. લૉકડાઉનમાં રામાયણે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, બની સૌથી વધુ જોવાનારી સીરિયલ

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત

આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!

એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ

શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

Embed widget