Latest Photos: મીકા સિંહની પ્રેમિકાએ દેસી ડ્રેસમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ, દેખાયો ટ્રેડિશનલ નવરાત્રી લૂક, જુઓ
ડીપ નેકલાઇન વાળી પિન્ક સ્લીવલેસ ચોળી અને કલરફૂલ લેંઘામાં આકાંક્ષા પુરી પોતાનો દેસી લૂક ફ્લૉન્ટ કરી રહી છે. ડ્રેસથી મેચિંગ કાનમાં ઝૂમકા પહેરેલા છે
Akanksha Puri: એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ નવરાત્રીના પ્રસંગે પોતાના લેટેસ્ટ લૂકની ઝલક ફેન્સને બતાવી છે. જેને જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે, આમાં એક્ટ્રેસ એકદમ દેસી લૂક વાળી લાગી રહી છે. મૉડલ અને એક્ટ્રેસ આકાંક્ષા પુરી (Akanksha Puri) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ફેન્સ સાથે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. 26 સપ્ટેમ્બર, 2022થી નવરાત્રીની (Navratri 2022) શરૂઆત થઇ ચૂકી છે. આવામાં એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ પણ નવરાત્રી લૂકની અપનાવ્યો છે. તેને આ તસવીરો શેર કરી છે.
ડીપ નેકલાઇન વાળી પિન્ક સ્લીવલેસ ચોળી અને કલરફૂલ લેંઘામાં આકાંક્ષા પુરી પોતાનો દેસી લૂક ફ્લૉન્ટ કરી રહી છે. ડ્રેસથી મેચિંગ કાનમાં ઝૂમકા પહેરેલા છે અને પોતાના લૂકને એકદમ પારંપરિક બનાવ્યો છે. આની સાથે ગુલાબી બંગડીઓ પણ પહેરી છે. આકાંક્ષા પુરીએ પોતાના મેકઅપને સટલ કર્યો છે પરંતુ એલિગન્ટ રાખ્યો છે. તેને સૉફ્ટ કર્લી હેરથી ખુદને એટ્રેક્ટિવ લૂક આપ્યો છે. પોતાના ઓવરઓલ લૂકમાં આકાંક્ષા પુરી એકદમ સુંદર દેખાઇ રહી છે. તેની અદાઓના ફેન્સ કાયલ થઇ ગયા છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
આકાંક્ષા પુરી કોઇના કોઇ કારણોસર હંમેશા લાઇમલાઇટમાં રહે છે, આકાંક્ષા પુરી તાજેતરમાં જ મીકા કા સ્વયંવરમાં હિસ્સો લઇ ચૂકી છે, અને ત્યાંથી તેને ફેન ફોલોઇંગમાં પણ અનેકગણો વધારો થયો છે. આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પર જો નજર કરીએ તો તેની એકથી એક ગ્લેમર અને હૉટ-બૉલ્ડ તસવીરો જોવા મળશે. આકાંક્ષા પુરી ત્યારે સૌથી વધુ ચર્ચામાં આવી જ્યારે તે એક્સ બૉયફ્રેન્ડ પારસ છાબડાને સપોર્ટ કરવા બિગ બૉસમાં પહોંચી હતી.
View this post on Instagram
જોકે, બાદમાં આકાંક્ષા પુરી અને પારસનુ બ્રેકઅપ થઇ ગયુ હુ. તે પછી આકાંક્ષા પુરીનુ નામ મીકા સિંહ સાથે જોડાયુ હતુ. તાજેતરમાં જ એક્ટ્રેસ મીકા કા સ્વયંવર જીતીને લાઇફ પાર્ટનર બનવાનો ફેંસલો કર્યો છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram