શોધખોળ કરો

ટીવી પર ફરી એકવાર શરૂ થઇ રહી છે લોકપ્રિય સીરિયલ 'મન કી આવાજ : પ્રતિજ્ઞા 2', -સજ્જન સિંહે શૉને લઇને શું કહ્યું, જાણો વિગતે

મુખ્ય કલાકાર- પૂજા ગૌર અને અરહાન બહલની સાથે અનુપમ શ્યામ પણ દેખાશે, જે દર વખતે દર્શકોનુ મનોરંજન એક નવા અંદાજમાં કરશે. તે પોતાના ઘોંટાની સાથે સાથે પોતાના રૉમેન્ટિંક અંદાજ અને લોકગીતથી પણ દર્શકોનુ મનોરંજન કરશે. એટલે કે 'મન કી આવાજ : પ્રતિજ્ઞા 2' આવશે

મુંબઇઃ વર્ષ 2020માં કોરોનાના પ્રકોપના કારણે કઠીન પરિસ્થિતિઓની વચ્ચે આખી દુનિયાને લૉકડાઉનનો સામનો કરવો પડ્યો હતો, આ દરમિયાન લોકોને મનોરંજન માટે ટીવી પર આવેલા કેટલાય શૉને રી રન કરીને દર્શકોનુ મનોરંજન પુરુ પાડવામાં આવ્યુ હતુ. કંઇક આવુ જ 'મન કી આવાજ : પ્રતિજ્ઞા 2'ની સાથે પણ થયુ. આ નવી સિઝનમાં આ શૉના મુખ્ય સ્ટાર્સ ફરી એકવાર જોવા મળશે. 

જેમા મુખ્ય કલાકાર- પૂજા ગૌર અને અરહાન બહલની સાથે અનુપમ શ્યામ પણ દેખાશે, જે દર વખતે દર્શકોનુ મનોરંજન એક નવા અંદાજમાં કરશે. તે પોતાના ઘોંટાની સાથે સાથે પોતાના રૉમેન્ટિંક અંદાજ અને લોકગીતથી પણ દર્શકોનુ મનોરંજન કરશે. એટલે કે 'મન કી આવાજ : પ્રતિજ્ઞા 2' આવશે. 

'મન કી આવાજ : પ્રતિજ્ઞા 2'ને ફરીથી આવવા પર ઉત્સુક અભિનેતા અનુપમ શ્યામે કેટલીક ખાસ વાતો કહી. તેને કહ્યું- મને મારા ઘરે ફરીથી પરત ફરતા સારુ લાગી રહ્યું છે. આ શૉમાં કામ કરવાની એક અલગ જ મજા છે. મને આનંદ છે કે ક્રિએટિવ પ્રૉડ્યૂસર પર્લ ગ્રેએ મને ફરી એકવાર સજ્જનસિંહ બનવાનો મોકો આપ્યો. મને ટીવી પર જ સજ્જન સિંહ ઓળખાણ મળી છે તે માત્ર દર્શકોના કારણે છે. 

તેમને કહ્યું મને દર્શકો હંમેશા પુછતા હતા કે 'મન કી આવાજ : પ્રતિજ્ઞા 2' ક્યારે આવશે. હું કહેતા કહેતા થાકી ગયો કે મને કંઇજ ખબર નથી. પરંતુ હવે દર્શકોની ઇચ્છા પુરી થઇ ગઇ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ

હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો

Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત

Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?

IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન

Embed widget