શોધખોળ કરો

Photos: સંસ્કારી વહુ બની બૉલ્ડ એન્ડ બિન્દાસ, હૉટનેસ ભરેલી તસવીરો વાયરલ

ટીવી સીરિયલ 'કુંડલી ભાગ્ય' ફેમ અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ (Shraddha Arya) તાજેતરમાં જ વ્હાઇટ ગાઉન ડ્રેસ પહેરીને તસવીરો શેર કરી છે, તેનો બૉલ્ડ અને સેક્સી લૂક જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે.

Shraddha Arya: ટીવીની સંસ્કારી વહુ શ્રદ્ધા આર્યા આજકાલ ખુબ ચર્ચામા રહે છે. સોશ્યલ મીડિયા પર તે પોતાની તસવીરો અને વીડિયોથી ફેન્સના દિલ ધડકાવતી રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસ એક પાર્ટીમાં ધીરજ ધૂપર અને ફ્રેન્ડની સાથે દેખાઇ હતી. તેની તસવીરો વાયરલ થઇ છે.

ટીવી સીરિયલ 'કુંડલી ભાગ્ય' ફેમ અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ (Shraddha Arya) તાજેતરમાં જ વ્હાઇટ ગાઉન ડ્રેસ પહેરીને તસવીરો શેર કરી છે, તેનો બૉલ્ડ અને સેક્સી લૂક જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે. નાના પડદા પર સંસ્કારી વહુ બનીને લોકોના દિલ જીતનારી શ્રદ્ધા આર્યાનો આ અંદાજ એકદમ કાતિલ લાગી રહ્યો છે. શ્રદ્ધા આર્યા એક પાર્ટીમાં પોતાના દોસ્તોની સાથે પહોંચી હતી, પરંતુ તેના આ ફેશનેબલ અને હૉટ અવતારે બધાને હેરાન કરી દીધા હતા.

શ્રદ્ધા આર્યાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે, એક એક તસવીરમાં તે કમાલની સુંદર લાગી રહી છે. તેનો આ હૉટ એન્ડ ગ્લેમરસ અવતાર સોશ્યલ મીડિયા પર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.  શ્રદ્ધા આર્યાએ થોડાક દિવસો પહેલા ફેન્સની સાથે મળી જબદસ્ત પાર્ટી કરી હતી. તસવીરમાં એક્ટ્રેસ મસ્તી કરતી દેખાઇ રહી છે. 

View this post on Instagram
 
A post shared by Shraddha Arya (@sarya12)

શ્રદ્ધા આર્યા વ્હાઇટ કલરનો ઓફ શૉલ્ડર ડ્રેસ પહેરેલો હતો, આ ડ્રેસ સાટન ફેબ્રિકનો હતો, જેમાં કિનારા પર થાઇ હાઇ સ્લિટ પણ આપ્યુ હતુ. તસવીરોમાં શ્રદ્ધા આર્યા ક્યારેક મસ્તી કરતી, તો ક્યારેક કિલર પૉઝ મારતી દેખાઇ રહી છે, અને તેને પોતાના લૂકને કમ્પલેટ કરવા સિલ્વર હીલ્સ પહેરી છે. 

શ્રદ્ધા આર્યા વ્હાઇટ ગાઉન ડ્રેસને પાર્ટી લૂક આપવા માટે ગળામાં બ્લૂ પેન્ડેન્ટ ડાયમન્ડ ચેઇન પહેરી હતી. કાનોમાં મેચિંગ સ્ટડ્સ, હાથમાં બ્રેસલેટ અને સ્ટેટમેન્ટ રિંગ પહેરી હતી. ટીવીની સંસ્કારી વહુ શ્રદ્ધા આર્યાએ સોશ્યલ મીડિાય પર પોતાની આ ગ્લેમરસ તસવીરોથી ફેન્સને ઘાયલ કરી દીધા છે.  

View this post on Instagram
 
A post shared by Shraddha Arya (@sarya12)

થોડાક દિવસો પહેલા શ્રદ્ધા આર્યાએ વ્હાઇટ નેટ સાડીમાં પોતાની તસવીરો શેર કરી હતી, જેમાં તે બલાની સુંદર અને એકદમ સંસ્કારી ભારતીય નારી લાગી રહી હતી. આ અંદાજ ખુબ વાયરલ થયો હતો.

View this post on Instagram
 
A post shared by Shraddha Arya (@sarya12)

View this post on Instagram
 
A post shared by Shraddha Arya (@sarya12)

View this post on Instagram
 
A post shared by Shraddha Arya (@sarya12)

View this post on Instagram
 
A post shared by Shraddha Arya (@sarya12)

--

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર

Embed widget