શોધખોળ કરો

'જેઠાલાલે' ઇન્સ્ટાગ્રામ પર કર્યુ ડેબ્યૂ, પહેલી તસવીર પૉસ્ટ કરતાં જ કઇ વાત પર થઇ ચિંતા, જાણો વિગતે

અભિનેતા દિલીપ જોશી -જેઠાલાલે પોતાના ઇન્સ્ટાગ્રામ પહેલી પૉસ્ટામાં માં અને ભાઇની સાથે આનંદની પળો એન્જૉય કરતી તસવીર મુકી, આ તસવીરની સાથે જ જેઠાલાલને પહેલા દિવસે જ ફોલોઅર્સનો ઢગલો થઇ ગયો હતો

મુંબઇઃ સોશ્યલ મીડિયા પર હવે સેલેબ્સ પણ જોડાઇ રહ્યાં છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી લોકપ્રિય અભિનેતા દિલીપ જોશી, એટલે કે જેઠાલાલે પણ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરી લીધુ છે. જેઠાલાલે 25 જુલાઇએ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરી લીધુ. અભિનેતા દિલીપ જોશી -જેઠાલાલે પોતાના ઇન્સ્ટાગ્રામ પહેલી પૉસ્ટામાં માં અને ભાઇની સાથે આનંદની પળો એન્જૉય કરતી તસવીર મુકી, આ તસવીરની સાથે જ જેઠાલાલને પહેલા દિવસે જ ફોલોઅર્સનો ઢગલો થઇ ગયો હતો. જેઠાલાલે પહેલા જ દિવસે એક લાખથી વધુ ફોલોઅર્સ મેળવી લીધા હતા. અભિનેતાના તેના સાથે કલાકાર અંબિકા રાજંકર અને પલક સિઘવાની સાથે ગર્મજોશીથી સ્વાગત કર્યુ. દિલીપ જોશીના ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરતાની સાથે સાથે ફેક એકાઉન્ટ્સ પણ દેખાવવા લાગ્યા હતા, જે અભિનેતાના જેવી જ તસવીરો શેર કરી રહ્યાં છે. આ બધા ફેક હેન્ડલ્સ છે. આ વાતને લઇને જેઠાલાલ ખુબ ચિંતિત છે, અને તેમને કેટલાક લોકોને એવુ પણ કહ્યું છે કે આવુ ના કરે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણના કારણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનુ શૂટિંગ રોકી દેવામાં આવ્યુ હતુ. તાજેતરમાંજ મળેલી ઢીલના કારણે શૉના શૂટિંગને ફરી એકવાર શરૂ કરી દેવામાં આવ્યુ છે. શૉના કાસ્ટ ને ક્રૂએ તાજેતરમાં જ માપદંડોને ધ્યાનમાં રાખીને નવા એપિસૉડ અંગે વિચાર કરી રહ્યાં છે. જેઠાલાલે' ઇન્સ્ટાગ્રામ પર કર્યુ ડેબ્યૂ, પહેલી તસવીર પૉસ્ટ કરતાં જ કઇ વાત પર થઇ ચિંતા, જાણો વિગતે જેઠાલાલે' ઇન્સ્ટાગ્રામ પર કર્યુ ડેબ્યૂ, પહેલી તસવીર પૉસ્ટ કરતાં જ કઇ વાત પર થઇ ચિંતા, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય

અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન

વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક

ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
"મેં જસપ્રીત બુમરાહને સ્લોઅર બોલ નાખતા શીખવ્યું છે!" જાણો કયા પાકિસ્તાની બોલરે કર્યો આવો મોટો દાવો
બુકિંગ પછી પણ ઘરે નથી પહોંચી રહ્યો ગેસનો બાટલો? LPG ડીલરની મનમાની રોકવા તાત્કાલિક ડાયલ કરો આ નંબર

Surat News: સુરતમાં હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ, 30થી વધુ વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ

LPG સંકટથી દેશભરમાં હાહાકાર! ગેસ એજન્સી બહાર લાગી લાંબી લાઈનો,  નથી થઈ રહ્યું બુકિંગ 

Embed widget