શોધખોળ કરો

ટીવી સીરિયલોની કઈ હોટ એક્ટ્રેસ કોંગ્રેસમાં જોડાઈ ? ડિવોર્સ લીધા પછી દિલ્હીના ડોક્ટર સાથે કર્યાં છે લગ્ન........

રિયાલટી શો બિગ બોસ-7માં પોતાની હાજરીથી દર્શકોનું મનોરંજન કરનારી કામ્યા પંજાબી છેલ્લા બે દાયકા કરતાં વધારે સમયથી મનોરંજન ઉદ્યોગમાં કામ કરી રહી છે

નવી દિલ્હીઃ ટીવી સીરિયલની જાણીતી એક્ટ્રેસ કામ્યા પંજાબી રાજકારણમાં પ્રવેશવા જઈ રહી છે. તે કોંગ્રેસમાં સામેલ થઈ છે. તેના કોંગ્રેસમાં આગમનથી હવે પાર્ટીને ગ્લેમરનો એક નવો ચહેરો મળી ગયો છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપ અને ચરણ સિંહ સપરા જેવા નેતાએ પાર્ટીમાં કામ્યાનું સ્વાગત કર્યુ છે. કામ્યાએ 2003માં બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા અને 2013માં છૂટાછેડા લીધા હતા. 2020માં તેણે શલભ ડાંગ સાથે લગ્ન કર્યા છે. જે દિલ્હીમાં ડોક્ટર છે.

રિયાલટી શો બિગ બોસ-7માં પોતાની હાજરીથી દર્શકોનું મનોરંજન કરનારી કામ્યા પંજાબી છેલ્લા બે દાયકા કરતાં વધારે સમયથી મનોરંજન ઉદ્યોગમાં કામ કરી રહી છે અને રાજનીતિમાં સામેલ થઈને જનતાની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ કાર્યકર્તા નીરજ ભાટિય અને અન્ય નેતાએ સોશિયલ મીડિયા પર તેની પાર્ટીમાં સામેલ થવાની તસવીર શેર કરી હતી.

ટીવી સીરિયલોની કઈ હોટ એક્ટ્રેસ કોંગ્રેસમાં જોડાઈ ? ડિવોર્સ લીધા પછી દિલ્હીના ડોક્ટર સાથે કર્યાં છે લગ્ન........

42 વર્ષીય કામ્યાએ બનું મે તેરી દુલ્હન, મર્યાદા-લેકિન કબ તક, શક્તિ અસ્તિતવ કે અહેસાસ કી, રેટી, અસ્તિત્વ – એક પ્રેમ કહાની, પિયા કા ઘર અને ક્યૂ હોતા હૈ પ્યાર જેવી સીરિયલોમાં કામ કર્યુ છે.  આ ઉપરાંત ના તુમ જાનો ના હમ, યાદે, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, કોઈ મિલ ગયા જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત મ્યુઝિક વીડિયો તથા નાટક પઝામા પાર્ટીમાં પણ અભિનય કર્યો છે.

View this post on Instagram
 
A post shared by Kamya Shalabh Dang (@panjabikamya)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ

'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?

ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે

Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget