શોધખોળ કરો

'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો 

મુંબઈ: અભિનેતા અનુપમ ખેરની ફિલ્મ 'ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર આજે મુંબઈમાં લોન્ચ થયું હતું. ફિલ્મના ટ્રેલર પહેલા અનુપમ ખેરે પોતાના લૂકની કેટલીક ઝલક પ્રશંસકો સાથે શેર કરી હતી. ફિલ્મમાં તેઓ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન વિજય રત્નાકર ગુટ્ટેએ કર્યું છે. હંસલ મહેતા તેના ક્રિએટિવ પ્રોડ્યૂસર છે. ફિલ્મની સ્ટોરી રાજકીય છે. લોકસભાની ચૂંટણી પહેલા ફિલ્મ આવશે જેના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં અનુપમ ખેરની સાથે અક્ષય ખન્ના પણ મુખ્ય ભૂમિકામાં છે. અક્ષય ખન્નાએ સંજય બારૂની ભૂમિકા નિભાવી છે. સંજય પૂર્વ પ્રધાનમંત્રીના મીડિયા સલાહકાર હતા. તેમના પુસ્તક પર આ ફિલ્મની સ્ટોરી બનાવવામાં આવી છે. ટ્રેલર 2 મીનિટ અને 43 સેકન્ડનું છે. શરૂઆતમાં મનમોહન સિંહની ભૂમિકામાં અનુપમ ખેર જોવા મળી રહ્યા છે. આ ટ્રેલર જોઈને અંદાજ લગાવી શકાય છે કે રાહુલ ગાંધીની પાર્ટીમાં ભૂમિકા, પ્રિયંકા ગાંધી અને પ્રધાનમંત્રી તરીકે મનમોહન સિંહની તાજપોશીની પાછળની સ્ટોરી દેખાડવામાં આવશે. ટ્રેલરને લઈને જે અટકળો ચાલી રહી હતી તે સાચી સાબિત થઈ રહી છે. ફિલ્મમાં કૉંગ્રેસની અંદરનું રાજકારણ, સોનિયા ગાંધી અને તેમના પરિવાર પર નિશાન સાધવામાં આવ્યું છે. ફિલ્મનું કન્ટેન્ટ જે રીતે છે તેને લઈને રાજકીય વિવાદ વધી શકે છે.

ટોપ સ્ટોરી

અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી
ટાઈગર શ્રોફ કેસઃ દિલ્હી પોલીસે 4ની કરી ધરપકડ, સલમાનના ઘરે પણ કરી હતી રેકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત
શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની રહસ્યમય પોસ્ટથી ખળભળાટ
શું હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ ગુમાવશે? મુંબઈ ઈન્ડિયન્સની રહસ્યમય પોસ્ટથી ખળભળાટ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
'ચીનને ક્લીન ચીટ....', અરુણાચલપ્રદેશ બોર્ડર પર તણાવ વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યા ત્રણ સવાલ
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
ભારતને લાગ્યો મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટી-20માંથી બહાર થયો ઈશાન કિશન
Embed widget