શોધખોળ કરો
Advertisement
તાપસી પન્નુની ફિલ્મ 'થપ્પડ'નો ફર્સ્ટ લુક રિલીઝ, ટ્રેલર આવતીકાલે આવશે
બોલીવૂડની ડિરેક્ટર અનુભવ સિન્હાએ પોતાની આગામી ફિલ્મ થપ્પડનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. આ ફિલ્મમાં બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુ જોવા મળશે.
મુંબઈ: બોલીવૂડની ડિરેક્ટર અનુભવ સિન્હાએ પોતાની આગામી ફિલ્મ થપ્પડનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. આ ફિલ્મમાં બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુ જોવા મળશે. તાપશી પન્નુએ આ પહેલા અનુભવ સિન્હા સાથે ફિલ્મ મુલ્કમાં કામ કર્યું છે. આ ફિલ્મને મુલ્ક અને આર્ટિકલ 15 ફેમ ડિરેક્ટર અનુભવ સિન્હાએ ડિરેક્ટ કરી છે.
ફિલ્મનું ટ્રેલર આવતીકાલે શુક્રવારે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કરતાં તાપસીએ લખ્યું હતું કે 'ક્યા યે બસ ઇતની સી બાત હૈ? ક્યા પ્યાર મેં યે ભી જાયઝ હૈ ? યે હૈ થપ્પડકી પેહલી ઝલક.'
થપ્પડમાં તાપ્સી સાથે અભિનેતા પાવેલ ગુલાટી છે. તાપસી પન્નુની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પાવેલ જોવા મળ્યો હતો. થપ્પડ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને અનુભવ સિન્હાએ ડિરેક્ટ કરી છે. જેમણે આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યુ છે. અનુભવ સિન્હાએ અગાઉ આ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે ફિલ્મમાં મોટાભાગે ફિમેલ સ્ટારકાસ્ટ જ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement