શોધખોળ કરો
Advertisement
કપિલ શર્માએ એક્ટ્રેસને પુછ્યો એવો સવાલ, જવાબ મળ્યો- તમારી જેવા ઘણા છોકરાને ખૂબ માર્યા...
કોમેડી કિંગ કપિલ શર્માનો કાર્યક્રમ ટીવી પર ધમાલ મચાવવાની સાથે સાથે સોશિયલ મીડીયા પર પણ ધમાલ મચાવી રહ્યો છે.
મુંબઈ: કોમેડી કિંગ કપિલ શર્માનો કાર્યક્રમ ટીવી પર ધમાલ મચાવવાની સાથે સાથે સોશિયલ મીડીયા પર પણ ધમાલ મચાવી રહ્યો છે. આ વીકમાં ફિલ્મ મરજાવાના કલાકાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ અને તારા સુતરિયા તેમજ રકુલ પ્રીત સિંઘ ફિલ્મનું પ્રમોશન કરવા માટે આવવાના છે. આ પ્રમોશન સાથે જોડાયેલા વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યાં છે. આ વીડિયોમાં રકુલ પ્રીત સિંહ કપિલ શર્માને કહી રહી છે કે, તેમણે બાળપણમાં સ્કુલમાં ખુબ છોકરાઓને ફટકાર્યા છે. જે સારી રીતે વ્યવહાર નહોતા કરતા, એકદમ કપિલ શર્માની જેમ. આવીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
કોમેડી કિંગ કપિલ શર્માએ કહ્યું કે, જ્યાં સુંદર છોકરીઓ હોય છે ત્યાં ઝઘડા તો થાય જ છે, જે વિષય પર રકુલ પ્રીતે કહ્યું કે, ઝઘડા નહોતા થયા પણ મેં ઘણા છોકરાઓને પીટ્યા છે જે સારી રીતે વર્તન નહોતા કરતા, તમારી જેમ જ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા રિતેશ દેશમુખ રાકુલ પ્રિત અને તારા સુતરીયાની ફિલ્મ મરજાવા આ મહિનાની 22 તારિખે રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં સિદ્ધાર્થ અને રિતેશ દેશમુખ સિવાય તારા સુતરિયા અને રકુલ પ્રીત પણ મહત્વની ભુમિકામાં જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement