શોધખોળ કરો

Friday OTT-Theater Release: શુક્રવારે આ 11 ધાંસૂ ફિલ્મ થઇ રીલિઝ, આ મૂવિ અને વેબ સીરિઝ ઓટીટી પર રીલિઝ

Friday OTT-Theater Release: ફ્રાઈડેના દિવસે OTT થી લઈને થિયેટર સુધી નવી ફિલ્મો અને વેબ સિરીઝની ભરમાર જોવા મળી રહી છે. એટલે કે વીકએન્ડમાં તમારું એન્ટરટેઇનમેન્ટ હવે ડબલ થવાનું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સોનાક્ષી સિન્હાની 'સિસ્ટમ' 22 મેથી Amazon Prime Video પર.
  • 'ધુરંધર' અને 'લેડીઝ ફર્સ્ટ' Netflix, JioHotstar પર.
  • મલયાલમ રોમેન્ટિક-કોમેડી 'મધુવિધુ' SonyLIV પર સ્ટ્રીમ.
  • Zee5 પર 'સતરંગી' અને 'વારંટ' ક્રાઇમ થ્રિલર ઉપલબ્ધ.

Friday OTT-Theater Release:ગરમીના આ માહોલમાં જો તમે ઘરે બેઠા મનોરંજન માણવા માંગો છો, તો 22 મેના રોજ રિલીઝ થયેલી નવી ફિલ્મો અને સિરીઝ તમારી વૉચલિસ્ટમાં ઉમેરાઈ શકે છે. ચાલો જાણીએ તમામ નવી રિલીઝ વિશે.

આ પણ વાંચો:Look: ભોજપુરી એક્ટ્રેસ નીલમનો સાડીમાં જલવો, સ્લીવલેસ બ્લાઉઝ-ખુલ્લા વાળ સાથે આપ્યા પૉઝ

‘સિસ્ટમ’
સોનાક્ષી સિંહા અને જ્યોતિકા સ્ટારર આ લીગલ ડ્રામા નેહા રાજવંશની કહાની બતાવે છે, જે એક પ્રિવિલેજ્ડ પબ્લિક પ્રોસિક્યુટર છે. સતત 9 કેસ જીત્યા પછી તે એવા કાનૂની સંઘર્ષમાં ફસાય છે જે સત્ય અને ન્યાયની તેની સમજને પડકાર આપે છે. આ સિરીઝ 22 મે 2026થી Amazon Prime Video પર સ્ટ્રીમ થઈ રહી છે.

‘ધુરંધર: RAW એન્ડ અનદેખા’
રણવીર સિંહની સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’નું અનકટ વર્ઝન OTT પર આવ્યું છે. આ વર્ઝનમાં  તેમને ન જોયાલે  સીન પણ જોવા મળશે. આ ફિલ્મ Netflix અને JioHotstar પર ઉપલબ્ધ છે.

‘લેડીઝ ફર્સ્ટ’
આ અમેરિકન કોમેડી ફિલ્મ એક ઘમંડી પુરુષની કહાની છે, જે અચાનક મહિલાઓના વર્ચસ્વવાળી દુનિયામાં પહોંચી જાય છે. ફિલ્મ Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે.

‘મધુવિધુ’
મલયાલમ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ એક શેફ અને કેફે ઓનરની કહાની છે, જેને સ્થાનિક અંધશ્રદ્ધાઓ કારણે લગ્નમાં મુશ્કેલીઓ આવે છે. આ ફિલ્મ SonyLIV પર ઉપલબ્ધ છે.

‘સતરંગી: બદલે કા ખેલ’

આ ક્રાઇમ-રિવેન્જ થ્રિલર એક કલાકારની કહાની છે, જે પોતાના પિતાના મોતનો બદલો લેવા માગે છે. આ શો ZEE5 પર સ્ટ્રીમ થઈ રહ્યો છે.

‘સ્કાયમેડ સીઝન 4’
મેડિકલ રેસ્ક્યુ ડ્રામા ફરી નવા સીઝન સાથે આવ્યો છે. એર એમ્બ્યુલન્સ ટીમના જોખમી મિશન અને ભાવનાત્મક સંઘર્ષની કહાની દર્શાવે છે. JioHotstar પર ઉપલબ્ધ છે.

‘વારંટ’

આ તમિલ ક્રાઇમ થ્રિલર એક નાના શહેરના કોન્સ્ટેબલની કહાની છે, જે ધીમે ધીમે ક્રૂર ગુનેગાર બની જાય છે. આ ફિલ્મ ZEE5 પર જોઈ શકાય છે.

‘ગેબી ડોલ હાઉસ’
17 વર્ષની ગેબી અને તેની દાદીની સાન ફ્રાન્સિસ્કો ટ્રિપ દરમિયાન ડોલ હાઉસ ગુમ થઈ જાય છે અને તેમની જિંદગી બદલાઈ જાય છે. આ ફિલ્મ Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે.

‘ચાંદ મેરા દિલ’
અનન્યા પાંડે અને લક્ષ્ય સ્ટારર આ ફિલ્મ એક ઇન્ટેન્સ લવ સ્ટોરી છે, જે થિયેટરમાં 22 મેના રોજ રિલીઝ થઈ છે.

‘ત્રીજી બેગમ’
નારી કેન્દ્રિત આ સોશિયલ ડ્રામા ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ છે અને ભાવનાત્મક કહાની રજૂ કરે છે.

‘દૃશ્યમ 3’

મલયાલમ ક્રાઇમ થ્રિલર ‘દૃશ્યમ’ સીરિઝની ત્રીજી કડી છે, જેમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 21 મેના રોજ થિયેટરમાં રિલીઝ થઈ છે.

Frequently Asked Questions

22 મેના રોજ કઈ નવી ફિલ્મો અને સિરીઝ OTT પર રિલીઝ થઈ છે?

22 મેના રોજ 'સિસ્ટમ', 'ધુરંધર: RAW એન્ડ અનદેખા', 'લેડીઝ ફર્સ્ટ', 'મધુવિધુ', 'સતરંગી: બદલે કા ખેલ', 'સ્કાયમેડ સીઝન 4', 'વારંટ', અને 'ગેબી ડોલ હાઉસ' જેવી ફિલ્મો અને સિરીઝ OTT પર રિલીઝ થઈ છે.

'સિસ્ટમ' સિરીઝ કયા OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે?

'સિસ્ટમ' સિરીઝ 22 મે 2026થી Amazon Prime Video પર સ્ટ્રીમ થઈ રહી છે.

'ધુરંધર: RAW એન્ડ અનદેખા' ફિલ્મ કયા પ્લેટફોર્મ પર જોઈ શકાય છે?

રણવીર સિંહની સ્પાય થ્રિલર ફિલ્મ 'ધુરંધર' નું અનકટ વર્ઝન Netflix અને JioHotstar પર ઉપલબ્ધ છે.

થિયેટરમાં 22 મેના રોજ કઈ ફિલ્મો રિલીઝ થઈ છે?

થિયેટરમાં 22 મેના રોજ 'ચાંદ મેરા દિલ', 'ત્રીજી બેગમ' અને 'દૃશ્યમ 3' રિલીઝ થઈ છે.

Advertisement

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Embed widget