શોધખોળ કરો
Advertisement
આ એક્ટરે જીમમાં કસરત કરતી વખતે ઉઠાવી લીધુ 200 કિલો વજન, ફેન્સ બોલ્યા -'હલ્ક બની ગ્યો'
અવારનવાર ટાઇગર શ્રોફ પોતાના વીડિયોમાં માર્શલ આર્ટ, જિમ્નાસ્ટિક્સ સ્ટન્ટ કરતો રહે છે. એટલું જ નહીં તેની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણી પણ પોતાના સ્ટન્ટ વીડિયો વાયરલ કરતી રહે છે
મુંબઇઃ બૉલીવુડનો ડાશિંગ એક્ટર ટાઇગર શ્રોફ પોતાની ફિટનેસને લઇને વધુ ફિકર કરે છે. પોતાની એક્શન અને દમદાર ફિટનેસને લઇને હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે, તે અવારનવાર પોતાના જીમના વીડિયો સોશ્યલ મીડિયા પર મુકતો રહે છે. હવે તેને એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે 200 કિલો વજન એક ઝાટકે ઉઠાવી લે છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, ટાઇગર શ્રોફ જીમમાં પોતાના ટ્રેઇનરની સામે જ કસરત કરતી વખતે 200 કિલો વજન ઉઠાવી લે છે. આ વીડિયોને જોતા ફેન્સ ટાઇગર શ્રોફને 'હલ્ક'ની કૉમેન્ટ કરવા લાગ્યા હતા.
અવારનવાર ટાઇગર શ્રોફ પોતાના વીડિયોમાં માર્શલ આર્ટ, જિમ્નાસ્ટિક્સ સ્ટન્ટ કરતો રહે છે. એટલું જ નહીં તેની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણી પણ પોતાના સ્ટન્ટ વીડિયો વાયરલ કરતી રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement