શોધખોળ કરો

VIDEO : ટાઇગર શ્રોફે શેર કર્યો અનસીન વિડીયો, જુઓ પહેલાં કેવું હતું ટાઇગરનું શરીર

Tiger Shroff જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ફિટ હીરોમાંથી એક ગણવામાં આવે છે.

બોલિવૂડ એક્ટર જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ફિટ હીરોમાંથી એક ગણવામાં આવે છે. બોલિવૂડના બેસ્ટ એક્શન હીરોની યાદીમાં સામેલ ટાઈગર પોતાની ફિટનેસ માટે ઘણી મહેનત કરે છે, તેની એક ઝલક તમે અભિનેતાના ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો. ટાઈગર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના વર્કઆઉટના વીડિયો શેર કરતો રહે છે. પરંતુ શું તમે જાણો છો કે આટલા ફિટ બનતા પહેલા ટાઇગર એકદમ ફેટી હતો.

હાલમાં જ ટાઈગરે  તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ શેર કર્યો છે જેમાં તે ફિટ નથી પરંતુ એકદમ ફેટી દેખાઈ રહ્યો છે અને તે વિડિઓમાં તેની હેરસ્ટાઇલ પણ ઘણી અલગ દેખાઈ રહી છે. ટાઈગરે  તેના ઇન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ટાઈગર એક બીચ પર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે લાલ રંગનું લોઅર અને સફેદ વેસ્ટ પહેર્યું છે. તેની સાથે એક ટ્રેનર પણ હાજર છે.  જુઓ આ વિડીયો - 

View this post on Instagram
 
A post shared by Tiger Shroff (@tigerjackieshroff)

વીડિયોમાં જોવા મળે છે કે વેસ્ટ અને લોઅર પહેરેલો ટાઇગર  બેકફ્લિપ કરી રહ્યો છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું, 'મને મારો આ જૂનો વીડિયો મળ્યો છે જ્યાં હું મારું પહેલું કૌશલ્ય શીખી રહ્યો છું.  એ રેતી પર દોડવું અશક્ય હતું. પરંતુ તે સંઘર્ષ ખૂબ જ વાસ્તવિક હતો. ખાસ કરીને મારી સ્થૂળતા સાથે."

 ટાઇગર ટૂંક સમયમાં હીરોપંતિની સિક્વલ 'હીરોપંતી 2' માં જોવા મળશે જેમાં તેની સાથે તારા સુતારિયા જોવા મળશે. તે ફિલ્મ ગણપતમાં પણ જોવા મળશે અને આમાં તેની સાથે કૃતિ સેનન જોવા મળશે. આ સિવાય પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો ટાઈગરનું નામ લાંબા સમયથી એક્ટ્રેસ દિશા પટની સાથે જોડાઈ રહ્યું છે, જોકે બંનેએ ક્યારેય તેમના ડેટિંગ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

ટોપ સ્ટોરી

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Embed widget