શોધખોળ કરો

ટાઈગર શ્રોફે શેર કર્યો પોતાની પ્રથમ ફિલ્મની સીક્વલ ‘Heropanti-2’નો ફર્સ્ટ લૂક, આ તારીખે થશે રિલીઝ

ટાઈગરએ આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું, “આ મારા માટે ખૂબ ખાસ છે. મારા ગુરુ સાજિદ સર સાથે વધુ એક પ્રોજેક્ટ પર કામ કરવા માટે તેનો આભારી છું. ”.

ટાઈગર શ્રોફે 2014માં આવેલી ફિલ્મ હીરોપંતીમાંથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારે છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા થઈ રહી હતી કે ટાઈગર તેની પ્રથમ ફિલ્મની સિક્વલ પર કામ કરી રહ્યો છે. જો કે હવે ટાઈગર શ્રોફે ખુદ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી છે. ટાઈગર હીરોપંતીની સિક્વલમાં કામ કરવા જઈ રહ્યો છે.
View this post on Instagram
 
This one is so special to me. Blessed and grateful to be carrying forward another franchise with my mentor sajid sir. #Heropanti2 #firstbaby #SajidNadiadwala @khan_ahmedasas @wardakhannadiadwala @nadiadwalagrandson @rajeev_chudasama

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

હીરોપંતી-2 પ્રોજેક્ટનો ખુલાસો કરતા ટાઈગરે ફર્સ્ટ લૂક પોસ્ટર પણ શેર કર્યું છે પ્રથમ પોસ્ટરમાં ટાઈગર પેન્ટ અને સૂટમાં નજર આવી રહ્યો છે અને તેની હાથમાં બંદૂક છે. પોસ્ટરમાં લખ્યું કે, ‘દુનિયા તેને મારવા માંગે છે’. બીજા પોસ્ટરમાં અભિનેતાની ક્લોઝઅપ તસવીર નજર આવી રહી છે. ટાઈગરે આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું, “આ મારા માટે ખૂબ ખાસ છે. મારા ગુરુ સાજિદ સર સાથે વધુ એક પ્રોજેક્ટ પર કામ કરવા માટે તેનો આભારી છું. ”. આ ફિલ્મ 16 જુલાઈ 2021ના રોજ રિલીઝ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

Embed widget