શોધખોળ કરો

ફિલ્મ 'બાગી-3' માં પ્રથમ વખત પિતા જેકી શ્રોફ સાથે સ્ક્રીન શેર કરશે ટાઈગર શ્રોફ

બોલીવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની ફિલ્મ 'બાગી-૩'નું શૂટિંગ શરુ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મ સાથે જેકી શ્રોફ પણ જોડાઈ ગયા છે

મુંબઈ: બોલીવૂડ અભિનેતા  ટાઈગર શ્રોફની ફિલ્મ 'બાગી-૩'નું  શૂટિંગ શરુ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે  આ ફિલ્મ સાથે જેકી શ્રોફ પણ જોડાઈ ગયા છે અને ટીમની સાથે શુટિંગમાં વ્યસ્ત છે. જો આવું થશે તો આ પ્રથમ તક હશે જ્યારે ટાઈગર શ્રોફ પોતાના પિતા જેકી શ્રોફ સાથે મોટા પરદા પર સ્ક્રીન શેર કરશે. ડાયરેક્ટર અહેમદ ખાનની ફિલ્મમાં પણ જેકી શ્રોફ અને ટાઈગર પિતા અને પુત્રની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં ટાઈગર સાથે અભિનેતા રિતેશ દેશમુખ પણ છે. જ્યારે, જેકી શ્રોફ પોલીસની ભૂમિકામાં  જોવા મળશે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફિલ્મના પ્રોડ્યુસર સાજીદ નડીયાદવાળાએ તેમને જણાવ્યું છે કે, જેકી શ્રોફે 20 જાન્યુઆરીના મુંબઈમાં પોતાના ભાગની શુટિંગ શરુ કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, શૂટિંગના દિવસે સંપૂર્ણ યુનિટ આ દ્રશ્યને જોવા માટે આતુર હતા, જ્યારે પિતા-પુત્ર સાથે એક્ટિંગ કરી રહ્યા હતા. સાજીદે જણાવ્યું હતું કે, ટાઈગરના ડેબ્યુ બાદ છેલ્લા 6 વર્ષમાં કોઈ પણ આ જોડીને એક સાથે લાવી શક્યું નથી. કેમકે, બંનેએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોઈ સારી સ્ક્રિપ્ટ નહીં હોય ત્યાં સુધી બંને સાથે કામ કરશે નહીં, પરંતુ હવે બંનેને સાથે જોઈ ચાહકો જરૂર ખુશ હશે.

ટોપ સ્ટોરી

રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
Maatrubhumi Trailer Out: 'માતૃભૂમિ'નું શાનદાર ટ્રેલર રીલિઝ, સલમાનનો જોવા મળ્યો દમદાર અંદાજ
Maatrubhumi Trailer Out: 'માતૃભૂમિ'નું શાનદાર ટ્રેલર રીલિઝ, સલમાનનો જોવા મળ્યો દમદાર અંદાજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીય પર થશે સીધી અસર
અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ફેરફાર: ભારતીય પર થશે સીધી અસર
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિ માટે રહેશે લાભદાયી, જાણો આજનું રાશિફળ
Today's Horoscope: શુક્રવારનો દિવસ આ રાશિ માટે રહેશે લાભદાયી, જાણો આજનું રાશિફળ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
Share Market: ભારતીય શેરમાર્કેટમાં કડાકો, સેન્સેક્સ 490 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25,510ની નીચે
Share Market: ભારતીય શેરમાર્કેટમાં કડાકો, સેન્સેક્સ 490 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25,510ની નીચે
Delhi Air Pollution: દિલ્લીનું હવા પ્રદૂષણ ચિંતાજનક સ્તરે, હવા બની ઝેરી, AQI 400ને પાર
Delhi Air Pollution: દિલ્લીનું હવા પ્રદૂષણ ચિંતાજનક સ્તરે, હવા બની ઝેરી, AQI 400ને પાર
Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા
Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા
Embed widget