શોધખોળ કરો

અંબાણી પરિવારની વહુ ટીનાએ બોલીવુડથી શરૂ કરી હતી કારકિર્દી

1/7
ટીનાની ફિલ્મી કારકિર્દી દરમિયાન તેનું ઘણા અભિનેતાઓ અને ખાસ કરીને રાજેશ ખન્ના સાથે નામ જોડાયું હતું.

2/7
શોભા ડેના મેગેઝિનમાં ટીના 2012માં કવર પેજ ચમકી હતી. જેમાં આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, સોશલાઇટ મહિલાઓની જેમ તે બ્રાન્ડેડ કપડાં, બ્યૂટી પાર્લરમાં તેનો સમય બગાડતી નથી. પતિ પાસે ચાર્ટર્ડ પ્લેન હોવા છતાં જરૂર પડે ત્યારે કમર્શિયલ ફ્લાઇટનો ઉપયોગ કરું છું.

3/7
2008માં અનિલ અંબાણીએ ટીનાના જન્મદિવસ પર એક લકઝરી યોટ ગિફ્ટ આપી હતી. જેનું નામ ટીના અને અનિલનું નામ મળીને ટીયાન (Tian) રાખવામાં આવ્યું હતું.

4/7
ટીના એક એવા ગુજરાતી પરિવારમાંથી આવતી હતી જેનો ફિલ્મો સાથે કોઈ સંબંધ નહોતો. પરંતુ દેવાનંદ જેવા મહાન અભિનેતાએ ફિલ્મમાં બ્રેક આપ્યા બાદ તેની કારકિર્દી નવી ઊંચાઈ પર પહોંચી હતી. 1987માં કોલેજ અટેન્ડ કરવા તે કેલિફોર્નિયા ગઈ ત્યાં સુધીમાં તેણે 30-35 ફિલ્મોમાં કામ કર્યું હતું. આ દરમિયાન સંજય દત્તા સાથે સુપર હીટ ફિલ્મ રોકી પણ આપી હતી.

5/7
ફિલ્મોમાં આવતાં પહેલા ટીના મોડલિંગ કરતી હતી અને તેણે ઇન્ટરનેશનલ પ્રિન્સેસ પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં મિસ બિકિની અને મિસ ફોટોજેનિકનો એવોર્ડ જીત્યો હતો.

6/7
1991માં જ્યારે ટીના 31 વર્ષની હતી ત્યારે તેણે અનિલ અંબાણી સાથે વિવાહ કર્યા અને આ જ વર્ષે તે છેલ્લી વખત ફિલ્મ જિગરવાલામાં નજરે પડી હતી.

7/7
મુંબઈઃ બોલીવુડ ફિલ્મોમાં નજરે પડી ચૂકેલી એક્ટ્રેસ ટીના અંબાણી આજે તેનો 61મો બર્થ ડે મનાવી રહી છે. ટીનાનો જન્મ 11 ફેબ્રુઆરી, 1975ના રોજ થયો હતો. બાળપણથી જ એક્ટ્રેસ બનવાનું સપનું જોતી ટીના માત્ર 21 વર્ષની વયે જ પ્રથમ ફિલ્મ મેળવવામાં સફળ થઈ હતી. તે સમયે જાણીતા એક્ટર દેવ આનંદ સાથે ફિલ્મ ‘દેસ પરદેસ’થી ડેબ્યૂ કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન

"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન

Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 

બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ

Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું

₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 

Embed widget