શોધખોળ કરો

ટીવી સિરીયલ ઉતરણની એક્ટ્રેસ ટીના દત્તા સાથે ફ્લાઈટમાં છેડતી, કોઈ મદદ માટે આગળ પણ ન આવ્યુ

1/4
આ ધટના બાદ ટીના દત્તાએ ભારતમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે. ટીનાએ કહ્યું તેના પરિવાર સાથે આવી ધટના બની હોત તો શુ તેઓ શાંત રહી શકે છે. તે સમયે મારા પરિવાર સિવાય કોઈએ પણ મારી મદદ ન કરી. ખૂબ જ લાંબી ચર્ચા ચાલી પરંતુ મારી મદદ માટે કોઈ આગળ ન આવ્યું.

2/4
ટીનાએ કહ્યું તેણે એર હોસ્ટેસ પૂજા અને અભિષેકને બોલાવ્યા અને આ મામલે જાણ કરી, પરંતુ તેઓ મારી વાત સાંભળવા માટે તૈયાર ન હતા. તેઓ કહેવા લાગ્યા કે અમે તેની સીટ બદલી આપીએ છીએ. હુ ઈચ્છતી હતી કે તે વ્યક્તિ ને ઉતારવામા આવે, પરંતુ મને કહેવામા આવ્યું કે તો મારે પણ ફરીયાદ કરવા માટે ઉતરવું પડશે, ત્યારે મે કેપ્ટન સાથે વાત કરવાની માંગ કરી. ધણી મુશ્કેલીઓ બાદ મને તેમની સાથે વાત કરવા દેવામાં આવી, પરંતુ તેમનું વર્તન જરા પણ સારૂ ન હતું. તેમણે કહ્યું આ મામલો ટેકઓફ થયા પહેલાનો છે, જેના કારણે તે કઈ નહી કર શકે. ટેકઓફ થવા બાદ ધટના બની હોત તો તે જવાબદાર હતા.

3/4
મીડિયા સાથેની વાતચીતમાં ટીનાએ જણાવ્યું કે સૌથી ખરાબ ધટનાઓ માથી એક ધટના હતી જે મારી સાથે ફલાઈટની મુસાફરી દરમિયાન બની હતી. ટીના એ કહ્યું હુ રાજકોટ જઈ રહી હતી મને સીટ 30A આપવામાં આવી હતી, જ્યારે મારા મેનેજરને 30C પર બેસાડવામાં આવ્યા હતા. અમે લોકો કામ સંબંધિત વાત કરી રહ્યા હતા એ દરમિયાન મને અહેસાસ થયો કે કોઈ સાઈડ પરથી તેનો હાથ મને અડકવાનો પ્રયાશ કરી રહ્યું છે. 31A સીટ પર પર બેઠેલા પેસેંજર રાજેશે મારી સાથે છેડતી કરી, તેણે ખરાબ રીતે મને અડકવાનું શરૂ કર્યું. સૌપ્રથમ મને લાગ્યુ કે કોઈ નાનુ બાળક હશે, પરંતુ જ્યારે મે પાછળ ફરીને જોયુ તો હુ દંગ રહી ગઈ, કારણ કે તે એક મોટી ઉંમરનો આદમી હતો. મે તેના પર ગુસ્સો ઉતાર્યો તે તે હકલાવા લાગ્યો અને તેણે માફિ માંગી લીધી.

4/4
મુંબઈ: ટીવી શો ઉતરન માં ઈચ્છાનો રોલથી પ્રચલિત થયેલી એક્ટ્રેસ ટીના દત્તાએ જેટ એયરવેઝની ફ્લાઈટમાં તેની સાથે સેક્સશુયલ હેરેસમેંટનો દાવો કર્યો છે. તેના કહેવા પ્રમાણે આ ધટના ત્યારે બની જ્યારે તે એક ઈવેંટમાં ભાગ લેવા માટે મુંબઈથી રાજકોટ જઈ રહી હતી, ત્યારે એક પેસેંજરે તેને અડકવાનો પ્રયાશ કર્યો હતો. તેણે આ બાબતે ફરિયાદ પણ કરી ગતી પરંતું કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Embed widget