શોધખોળ કરો
આમિર ખાનની આગામી ફિલ્મમાં જોવા મળશે આ એક્ટ્રેસ! મોડી રાત્રે ઘરે કરી મુલાકાત
1/4

જે બાયોપિક્સની ચર્ચા ઉપર કરી તેમાં હીરો આમિરનું નામ તો ફાઈનલ હોવાના અહેવાલ છે પરંતુ એક્ટ્રેસનેના નામ પરથી પડદો હજુ ઉંચકાયો નથી. એવામાં અદિતિનું આમિરને મળું ફિલ્મ કાસ્ટિંગને લઈને કંઈક ચાલતું હોવાનો ઇશારો કરે છે.
2/4

આમિર ખાનની આગામી ફિલ્મોની વાત કરીએ તો, મુગલ, ઓશો પર બની રહેલ બાયોપિક અને રાકેશ શર્માની બાયોપિકની સાથે સાથે મહાભારત જેવી ફિલ્મોના નામ સામે આવી રહ્યા છે. અદિતિ રાવ હૈદરીનું આમિર ખાનના ઘરે આવીને થોડી કલાકની મીટિંગ કરવી એ વાત તરફ ઈશારો કરે છે કે આગામી દિવોસમાં તે આમિર ખાનની ફિલ્મોમાં હશે કે નહીં, પરંતુ આ મીટિંગ બાદ અંદાજ લગાવવો ખોટું નથી કે તે આમિર સાથે નજર આવી શકે છે.
Published at : 14 Nov 2018 12:14 PM (IST)
View More




















