શોધખોળ કરો
TV સીરિયલની આ જાણીતી સંસ્કારી વહુએ બતાવ્યો બોલ્ડ અંદાજ, જોઈને ફેન્સ રહી ગયા દંગ, જુઓ તસવીરો
ટીવી સીરિયલ્સ સિવાય ત્રિધા બંગાળી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. સ્ટાર પ્લસની સીરીયલ ‘દહલીજ’ માં ત્રિધા ચૌધરીના પાત્રની ઘણી પ્રશંસા કરવામાં આવી ચુકી છે.

મુંબઈઃ લોકપ્રિય ટીવી સીરિયલ 'દહલીઝ'માં સ્વાધીનતા રામકૃષ્ણનનો રોલ પ્લે કરીને જાણીતી બનનાર ટીવી એક્ટ્રેસ ત્રિધા ચૌધરી હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે. ત્રિધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટર પર વેકેશનની તસવીરો શેર કરી છે. ત્રિધાનો આ તસવીરોમાં ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળે છે.
એવું નથી કે ત્રિધાએ પેહલીવાર બોલ્ડ તસવીરો શેર કરી હોય. આ પહેલા પણ ઘણી વાર ત્રિધાએ બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ સાથે શેર કર્યા છે.
ટીવી સીરિયલ્સ સિવાય ત્રિધા બંગાળી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. સ્ટાર પ્લસની સીરીયલ ‘દહલીજ’ માં ત્રિધા ચૌધરીના પાત્રની ઘણી પ્રશંસા કરવામાં આવી ચુકી છે.
ત્રિધા ચૌધરીએ આરીફ જકરીયા સાથે કિસિંગ સીન આપ્યો હતો જે સીન ખુબ વાયરલ થયો હતો.
ત્રિધા ચૌધરીએ 2016માં આવેલ સીરિયલ ‘દહેલીજ’માં એક્ટર હર્ષદ અરોડા સાથે ડેબ્યુ કર્યું હતું. (તમામ તસવીરો ત્રિધા ચૌધરીના ઈન્સ્ટાગ્રામ)
વધુ વાંચો





















