શોધખોળ કરો

આ અભિનેત્રીએ કર્યા હોટ યોગા, સોશિયલ મીડિયા પર તસવીર થઈ વાયરલ

1/6
મુંબઈ: ટીવી એક્ટ્રેસ અને ટીવી રિયાલિટી શો બિગ બોસની એક્સ સ્પર્ધક આશકા ગોરાડિયાએ પોતાના બોયફ્રેન્ડ બ્રેંટ ગોબલ સાથે લગ્ન કર્યા બાદ દુનિયા ફરવામાં મશગૂલ છે. આશકાએ બ્રેંટ સાથે ગત વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ કપલ સમગ્ર દુનિયાની ટૂર પર નિકળ્યું છે. આશકાની હોટ યોગા કરતી તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

2/6
બંનેના કિસિંગ સીનની તસવીરો તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. આશકા અને બ્રેંટ છેલ્લા બે મહિનાથી દેશ-વિદેશમાં ફરી હનીમૂન મનાવી રહ્યા છે.

3/6
આશકાએ વેકેશન એન્જોય દરમિયાનની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં આશકા બ્લેક સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. હાલમાં આ કપલ નીલ આઈલેન્ડ પર વેકેશન એન્જોય કરી રહ્યા છે. નીલ આઈલેન્ડ પહેલા આ કપલ અંદામાન નિકોબારમાં વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા હતા.

4/6
 છેલ્લા ઘણા દિવસોથી બંનેની હનીમૂનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ છે.

5/6
ડાન્સિંગ રિયાલિટી શો નચ બલિએ દરમિયાન આ કપલ પોતાની કેમેસ્ટ્રીના કારણે બધા લોકોના દિલ જીતી લીધા હતા.

6/6
આશકા ટીવી એક્ટ્રેસ છે. તેણે ઘણા ટીવી કાર્યક્રમમાં અભિનય કર્યો છે. સીરીયલ્સ સાથે આશકા વિવાદીત ટીવી શો બિગબોસમાં પણ જોવા મળી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા

10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 

Embed widget