શોધખોળ કરો
ટેલિવીઝનની આ ફેમસ બહુએ કરાવી લિપ સર્જરી, જુઓ તસવીરો
1/5

એક જાણીતી વેબસાઈટના અહેવાલ 18 એપ્રિલે જ્યારે દેવોલિના 'સાથ નિભાના સાથિયા'ના સેટ પર આવી તો સ્ટાર-કાસ્ટ તથા ક્રૂ તેને જોઈને નવાઈમાં પડી ગયા હતાં. તમામને એ વાતનો ખ્યાલ આવી ગયો કે દેવોલિનાએ કંઈક કરાવ્યું છે. દેવોલિનાએ પહેલાં તો ચહેરો સંતાડી દીધો હતો.
2/5

મુંબઈઃ દેવોલિના ભટ્ટાચાર્જી એટલે કે 'સાથ નિભાના સાથિયા'ની ગોપીબહુએ પણ અન્ય એક્ટ્રેસિસની જેમ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ગોપી બહુએ લિપ સર્જરી કરાવીને હોઠને ભરાવદાર બનાવ્યા છે.
Published at : 23 Apr 2017 10:25 AM (IST)
View More























