શોધખોળ કરો

દુલ્હન લુકમાં નજરે પડી ગોપી વહુ, તસવીરો થઈ વાયરલ

ટીવી સ્ટાર દેબોલીના ભટ્ટાચાર્ય છેલ્લાં થોડા દિવસોથી ચર્ચામાં છે. એક તરફ તેનું નામ બિગ બોસ 13 માટે સામે આવ્યું છે તો બીજી તરફ તે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. પરંતુ આ વચ્ચે ટીવીની ગોપી બહુનું બ્રાઈડલ ફોટોશૂટ સોશિયલ મીડિયા છવાઈ ગયું છે.

View this post on Instagram
 
No one is you and that is your Power.✨ #bridesofindia #whiteandgold #devoleena

A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on

દુલ્હન લૂકમાં એક્ટ્રેસ દેબોલિના ભટ્ટાચાર્ય મહારાણી લાગી રહી છે. આ ફોટોશૂટમાં દેબોલિનાએ મેકઅપ ટેક્નિક્સ સાથે પણ એક્સપેરિમેન્ટ કર્યો છે. હેવી જ્વેલરી, માંગ ટીકા અને લાઇટ મેકઅપમાં દેબોલિના પર્ફેક્ટ બ્રાઇડ લાગી રહી છે.
વર્ષો સુધી ટીવી શો સાથ નિભાના સીથિયામાં ગોપી વહુનો રોલ કરીને દેવોલીના દર્શકોના દિલ પર રાજ કરી ચુકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget