શોધખોળ કરો

ટીવી સીરિયલની આ હોટ અભિનેત્રી બની ગઈ મુસ્લિમ, જાણો કેમ અપનાવ્યો ઈસ્લામ?

1/7
દિપીકા કક્કર સસુરાલ સિમરન કામાં રૉઝની ભૂમિકા નિભાવી રહી છે. શોએબ ઇબ્રાહિમ દિપીકા કક્કરનો પતિ છે. ધર્મ પરિવર્તન કર્યા બાદ દિપીકા કક્કરે પોતાનું નામ ફેઇજા રાખ્યું છે.

2/7
મુંબઇઃ સમાજમાં અનેક લોકો પોતાના ધર્મને બદલીને અન્ય ધર્મ અપનાવી લીધાના દાખલા છે, તેમાં કેટલાક અનિનેતા અને અભિનેત્રીઓના નામ પણ સામેલ છે. હવે આ કડીમાં વધુ એક નામ દિપીકા કક્કરનું ઉમેરાયું છે. દિપીકા કક્કરે પોતાન પતિની સાથે રહેવા માટે ઇલ્સામ ધર્મને અપનાવ્યો છે.

3/7
શોએબ અને દિપીકા બન્ને સસુરાલ સિમરન કાથી પરિચયમાં આવ્યા, જોકે બાદમા શોએબે શૉને છોડી દીધો હતો અને દિપીકાએ કન્ટીન્યૂ રાખ્યો હતો.

4/7
જોકે, બાદમાં દિપીકા અને શોએબ બન્ને સેલિબ્રિટી કપલ ડાન્સ શૉ નચ બલિયેમાં પણ સાથે જોવા મળ્યા હતા અને શૉમાં શોએબે દિપીકાને લગ્ન માટે પ્રપૉઝ કર્યું હતું.

5/7
એક ઇન્ટરવ્યૂ દરમિયાન દિપીકા કક્કરે જણાવ્યું કે જે સાચુ છે તે છે અને મે તે કર્યુ છે, પણ મારા વિશે તે વિચારવાની જરૂર નથી કે મે આ શું કામ કર્યું. આ મારી પર્સનલ મેટર છે અને તેને મારે મીડિયા સામે કહેવાનું કંઇજ જરૂર નથી. અમે ઓડિયન્સ અને મીડિયા સામે અમારી બધુ શેર કરીએ છીએ. અમારી બધી હેપ્પી મૂવમેન્ટ પણ લોકો સામે મુકીએ છીએ, આ અમારી પર્સનલ લાઇફ છે અને તેની કોઇના સમક્ષ મુકવાની વાત નથી આવતી. મે જે કર્યું છે તેના પર મને ગર્વ છે અને મારી ખુશી પણ છે.

6/7
7/7
નોંધનીય છે કે, દિપીકા કક્કરે કો-સ્ટાર શોએબ ઇબ્રાહિમ સાથે 22 ફેબ્રુઆરીએ લગ્ન કરી લીધા છે, જેમાં લગ્ન, હલ્દી, મહેન્દી અને સંગીત સામેલ હતા. આ દિપીકા કક્કર અને શોએબના લગ્ન શોએબના ગામ મહુધાનામાં ફેમિલી અને કેટલાક ફ્રેન્ડની હાજરીમાં યોજાયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત

કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

Labh Drishti Rajyog 2026: બુધ-શુક્ર બનાવશે ખાસ સંયોગ! 13 ઓગસ્ટથી 4 રાશિઓના અચ્છે દિન

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

Embed widget