શોધખોળ કરો
હિના ખાને કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ, ખૂબ જ બોલ્ડ અંદાજમાં મળી જોવા, જુઓ તસવીરો
1/4

હિના ખાનને આજે પણ લોકો અક્ષરાના નામથી ઓળખે છે. હિના ખાને ભજવેલા પાત્ર અક્ષરાને લોકો આજે પણ યાદ કરે છે.
2/4

આ તસવીરોમાં હિના ખાન એકદમ બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં હિના ખાન અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.
Published at : 12 Oct 2018 07:52 PM (IST)
View More





















