શોધખોળ કરો
બોયફ્રેન્ડ સાથે પૂલમાં બિકિનીમાં જોવા મળી આ ટીવી એક્ટ્રેસ, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/25172053/03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![તસવીરોમાં હિના ખાને સફેદ પૉલ્કા ડૉટવાળી બિકની પહેરી છે જ્યારે બૉયફ્રેન્ડ રૉકી શર્ટલેસ જોવા મળી રહ્યો છે. તસવીરોમાં હિના ખાન સિવાય તેના અન્ય મિત્રો પણ પણ જોવા મળી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/25171458/05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં હિના ખાને સફેદ પૉલ્કા ડૉટવાળી બિકની પહેરી છે જ્યારે બૉયફ્રેન્ડ રૉકી શર્ટલેસ જોવા મળી રહ્યો છે. તસવીરોમાં હિના ખાન સિવાય તેના અન્ય મિત્રો પણ પણ જોવા મળી રહ્યા છે.
2/4
![સોશિયલ મીડિયા પર હિના ખાનને ઘણી વખત ટ્રોલ કરવામાં આવે છે. પોતાના કપડાના કારણે હિના ખાન સતત ટ્રોલર્સને નિશાના પર રહે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/25171358/03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોશિયલ મીડિયા પર હિના ખાનને ઘણી વખત ટ્રોલ કરવામાં આવે છે. પોતાના કપડાના કારણે હિના ખાન સતત ટ્રોલર્સને નિશાના પર રહે છે.
3/4
![હિના ખાન ઘણી વખત પોતાના કપડાનાં કારણે તો ક્યારેક બિગ બોસની ઇમેજને કારણે ટ્રોલ થાય છે. હિના ખાને તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે જેમા તે બૉયફ્રેન્ડ રૉકી જેસ્વાલ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/25171354/02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હિના ખાન ઘણી વખત પોતાના કપડાનાં કારણે તો ક્યારેક બિગ બોસની ઇમેજને કારણે ટ્રોલ થાય છે. હિના ખાને તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે જેમા તે બૉયફ્રેન્ડ રૉકી જેસ્વાલ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.
4/4
![મુંબઈ: બિગ બૉસ સીઝન 11 બાદ સોશિયલ મીડિયા પર ટીવીની એક્ટેસ હિના ખાન સતત ટ્રોલ થઈ રહી છે. હિના ખાને બૉયફ્રેન્ડ સાથે કેટલીક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે સ્વિમિંગપૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/25171351/01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: બિગ બૉસ સીઝન 11 બાદ સોશિયલ મીડિયા પર ટીવીની એક્ટેસ હિના ખાન સતત ટ્રોલ થઈ રહી છે. હિના ખાને બૉયફ્રેન્ડ સાથે કેટલીક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે સ્વિમિંગપૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.
Published at : 25 Aug 2018 05:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)