શોધખોળ કરો

ટીવીની આ હોટ એક્ટ્રેસે સ્વીમસૂટમાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો, જુઓ PICS

1/5
સ્વીમસૂટમાં હીના ખાની તસવીરોને ફેન્સ પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એક્ટ્રેસે તસવીર શેર કરતા લખ્યું કે, હું વોટર બેબી છું, કેમ કે પાણીમાં બધી જ તકલીફો વહી જાય છે.

2/5
આ તસવીરોમાં હીના ખાન ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

3/5
બિગબોસની 11મી સીઝનથી હીટ થયેલી હીના ખાન પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. હિનાએ પોતાની આ ટ્રિપની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

4/5
નાના પડદા પરની સીરિયલ કસૌટી જિંદગી કી 2માં કોમોલિકાનો રોલ પ્લે કરી રહેલ હીના ખાનની તસવીરો પર ઘણા લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

5/5
મુંબઈ: ટીવી એક્ટ્રેસ હીના ખાન ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે. માલદીવમાં વેકેશન એન્જોય કરી રહેલી હિનાને સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. હિનાએ સ્વીમસૂટમાં તસવીરો પોસ્ટ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર

Embed widget