લગ્ન પછી Karishma Tanna થઈ ગઈ એકદમ બોલ્ડ, એવી તસવીરો શેર કરી કે ચાહકોના ઉડી ગયા હોશ
ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કરિશ્મા તેની ગ્લેમરસ અને સિઝલિંગ સ્ટાઈલની તસવીરો શેર કરતી રહે છે.
ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કરિશ્મા તેની ગ્લેમરસ અને સિઝલિંગ સ્ટાઈલની તસવીરો શેર કરતી રહે છે. હવે કરિશ્માએ ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી કે, ચાહકોના હોશ ઉડી ગયા હતા. કરિશ્માએ સ્પોર્ટ્સ બ્રા પહેર્યું છે અને જીન્સનું પેન્ટ પહેર્યું છે. જોકે, જીન્સના પેન્ટની જીપ ખૂલ્લી રાખી દીધી છે. તેણે બ્લેક એન્ડ વ્હાઇટ મોડમાં બે તસવીરો શેર કરી છે.
View this post on Instagram
અગાઉ કરિશ્માએ પોતાના જિમ લુકની તસવીરો શેર કરી હતી. કરિશ્મા તન્ના જિમ લૂકમાં જોવા મળી રહી છે. ફોટોમાં તે ખૂબ જ ગ્લેમરસ પોઝ આપી રહી છે.
View this post on Instagram
આ તસવીરોમાં કરિશ્મા તન્નાએ ખુલ્લા વાળ રાખ્યા છે. મિનિમલ મેકઅપ અને વ્હાઇટ સ્નીકર્સે તેના લુકમાં ઉમેરો વધારો કરે છે.
કરિશ્મા તન્નાએ તેનું ફોટોશૂટ જીમની અંદર કરાવ્યું છે. બેકગ્રાઉન્ડમાં જીમના સાધનોને જોઇ શકાય છે. સોશિયલ મીડિયા પર કરિશ્મા તન્નાની ફેન ફોલોઈંગ લાખોમાં છે.
કરિશ્મા તન્નાએ માત્ર ટીવી શોમાં જ નહીં પરંતુ ‘સૂરજ પે મંગલ ભારી’, ‘ગ્રાન્ડ મસ્તી’, ‘સંજુ’ અને ‘દોસ્તી’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
View this post on Instagram
5 ફેબ્રુઆરીના રોજ કરિશ્મા તન્નાએ બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા.