શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટીવી એક્ટ્રેસ મૌની રોયે શેર કરી હોટ તસવીરો, સોશિયલ મીડિયામાં વાયરલ
મુંબઈ: ટીવી એક્ટ્રેસ મૌની રોય પોતાના બોલ્ડ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. મૌની રોય તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં મૌની ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં મૌની રોય રેડ કલરના ગાઉનમાં જોવા મળી રહી છે.
મૌની રોય ગોવામાં મિત્રોની સાથે વેકેશન એન્જોય કરી રહી છે. તેણે પોતાની તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.View this post on InstagramThe draw is in the romance & magic of a story .... Of sonnets & sunsets ...
મૌની રોય અક્ષયકુમારની ફિલ્મ ‘ગોલ્ડ’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં સફળ રહી હતી.View this post on Instagram
મૌનીએ વર્ષ 2007માં આવેલી ફેમસ ટીવી સીરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ દ્વારા કરિયરની શરૂઆત કરી હતી.View this post on InstagramSunday ; the day to nap a lot right after breakfast, & then .... foooood !
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion