શોધખોળ કરો

હોટ અંદાજમાં પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે આ એક્ટ્રેસ, જુઓ તસવીરો

હાલમાં એક્ટ્રેસ પતિ અનુભવ શુક્લા સાથે વેકેશને એન્જોય કરી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વેકેશની તસવીરો શેર કરી છે.

મુંબઈ: ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક કર્લસ ટીવીની સીરિયલ 'શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી'ની સફળતાના કારણે ટોપ પર છે. ખૂબસુરત એક્ટ્રેસે કિન્નર વહુની ભૂમિકાથી દર્શકોના દિલ જીતી લીધા છે. રૂબીનાની સીરિયલ ટીઆરપી લિસ્ટમાં પણ સારૂ પ્રદર્શન કરી રહી છે. હાલ રૂબિના પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે.
View this post on Instagram
 
Collecting jewels from the ocean

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

View this post on Instagram
 
With Firm roots ...... Standing tall 🌴

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

સ્ક્રીનની સાથે રૂબીના સોશિયલ મીડિયમાં પણ ખૂબ જ ફેમસ છે. રૂબીના પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં રૂબીના પતિ અનુભવ શુક્લા સાથે વેકેશને એન્જોય કરી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વેકેશની તસવીરો શેર કરી છે.
View this post on Instagram
 
#beachlife

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

આ તસવીરોમાં રૂબિનાનો બોલ્ડ બિકિની અંદાજ જોવા મળ્યો છે. અભિનવ શુક્લા સાથે વેકેશન એન્જોય કરી રહેલી રૂબીના દિલકશ અંદાજમાં જોવા મળી રહી છે.
View this post on Instagram
 
This small island is full of Big Surprises .... Carabao #philippines

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

થોડા સમય પહેલા રૂબીનાને બિકિની અવતાર વિશે પુછવામાં આવતા તેણે કહ્યું તેને બિકિની પહેરી ગમે છે કારણ કે તેના પતિ અભિનવ તેને બિકિનીમાં જોવું પસંદ કરે છે.
View this post on Instagram
 
#peace

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

રૂબીના હાલના દિવસોમાં કલર્સ સીરિયલ શક્તિ-અસ્તિત્વ એક અહસાસ કીમાં સૌમ્યાની ભૂમિકામાં જોવા મળી રહી છે. રૂબીનાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી સીરિયલ છોટી બહુથી કરી હતી.

ટોપ સ્ટોરી

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

Embed widget