બિગ બોસના ઘરમાં આકાશ અને પુનિત શર્મા વાત કરી રહ્યા હતા. એવામાં આકાશે અચાનક શિલ્પાને કિસ કરી હતી. પરંતુ તે તેને ગાલ પર કિસ કરવા માંગતો હતો પરંતુ ભૂલમાં તેણે શિલ્પાના હોઠ નીચે કિસ કરી હતી. જેના કારણે શિલ્પા તેના પર ગુસ્સે થઈ કહે છે કે જો તેણે બીજી વખત આ પ્રકારની ભૂલ કરી તો તેને થપ્પડ મારશે. ત્યારબાદ આકાશ શિલ્પાની માફી માંગવાના બદલે તેનો હાથ પકડીને મરડી નાખે છે.
6/7
મુંબઈ: રિયાલિટી શો ‘બિગ બોસ’ સીઝન 11ની વિજેતા શિલ્પા શિંદે બની ગઈ છે. બિગ બોસની સીઝન 11 ખૂબ જ રોમાંચક રહી હતી. બિગ બોસના ઘરમાં શિલ્પા શિંદે અને આકાશ વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. પરતું વાત ત્યારે આગળ વધી જ્યારે આકાશે શિલ્પા શિંદે પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ શિલ્પાએ ગુસ્સો કર્યો હતો.