શોધખોળ કરો

રોલ માટે ડાયરેક્ટરે કરી સેક્સની માગ, જાણો કઈ અભિનેત્રીએ કર્યો કાસ્ટિંગ કાઉચનો ખુલાસો

1/4
 સુલગ્નાએ આ સ્ક્રીનશોટ શેર કરતા કહ્યું કે આ તેના અને એજન્ટ વચ્ચેની વાતચીતનો સ્ક્રીનશોટ છે. જેમાં એજન્ટ ખૂબ જ બેફિકરાઈ પૂર્વક સીધું જ પૂછી રહ્યો છે કે આ એક કોમ્પ્રો પ્રોજેક્ટ છે. શૂટિંગ માટે પેમેન્ટ મળી ગયા બાદ જો તમે કમ્ફર્ટેબલ હોવ તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશે. આ સાથે જ તેણે સ્પષ્ટતા કરી કે આ ડિરેક્ટરની ડિમાંડ છે, મારી નહીં.

2/4
મુંબઈઃ બોલીવુડમાં થઈ રહેલ કાસ્ટિંગ કાઉચ પર અનેક સેલિબ્રિટીસ ખુલાસા કરી ચૂક્યા છે. હાલમાં જ કાસ્ટિંગ કાઉચનો વધુ એક ચોંકાવનારો ખુસાલો સામે આવ્યો છે. ટીવી એક્ટ્રેસ સુલગના ચેટર્જીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં એજન્ટે તેને સમાધાન એટલે કે સેક્સ કરવાનું કહી રહ્યો છે. સુલગનાનો આ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

3/4
 આવું પહેલીવાર નથી કે જ્યારે કોઈ એક્ટ્રેસ કાસ્ટિંગ કાઉચનો મુદ્દો ઉઠાવ્યો હોય. આ પહેલા વિદ્યા બાલન અને રાધિકા આપ્ટે જેવી અભિનેત્રીઓ પણ આ મુદ્દે ખુલીને બોલી હતી. ત્યાં સુધી કે ઇરફાને પણ પોતાની સાથે જોડાયેલ આવો જ એક કિસ્સો જાહેર કર્યો હતો.

4/4
 સુલગ્નાએ કેપ્શનમાં લખ્યું કે ‘ઇન્ડસ્ટ્રીમાં ખૂબ કોમન છે આવી ઓફર્સ પરંતુ તમે ધીમે ધીમે ટેવાઈ જાવ છો પછી આવા મેસેજીસને તમને સીધા જ ના પાડતા શીખી જાવ છો.’

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget