શોધખોળ કરો

આ હોટ એક્ટ્રેસનું નકલી આધાર કાર્ડ બનાવીને બીજી એક્ટ્રેસે ફાઈવ સ્ટારમાં રૂમ કરાવ્યો બુક, બે કલાક જલસા કર્યા ને.....

1/5
 મુંબઇઃ તાજેતરમાં ફિલ્મ હેટ સ્ટોરી-4 ફિલ્મમાં બોલ્ડ અવતારમાં જોવા મળનારી બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફરીવાર ચર્ચામાં છે. ઉર્વશી રૌતેલાના નામનું નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને મુંબઇની એક ખ્યાતનામ હોટલમાં રૂમ બુક કરાવવામાં આવ્યો હતો. ઉર્વશીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

2/5
બાંન્દ્રા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે તે એક્ટ્રેસને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ તેણે પોતાનો ફોન સ્વીચઓફ કરી દીધો છે. તેના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ તે ત્યાં હાજર નહોતી. અમે બહુ ઝડપતી તે એક્ટ્રેસને ઝડપી પાડીશું. એવું માનવામાં આવી રહ્યું છે કે ટીવીની એક ઓછી જાણીતી ટીવી એક્ટ્રેસે રૂમ બુક કરાવી હતી.

3/5
એક રિપોર્ટ પ્રમાણે, આ ઘટના બાદ રૌતેલાના મેનેજરે કપિલ મિશ્રાએ બ્રાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં પણ જાણવા મળ્યું હતું કે, એક ઓછી જાણીતી એક્ટ્રેસે ઉર્વશી રૌતેલાના નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને રૂમ બુક કરાવી હતી અને બે કલાક સુધી રૂમમાં રોકાઇ હતી.

4/5
બાદમાં ઉર્વશીએ બુકિંગની ડિટેઇલ્સ ચેક કરાવી હતી. બાદમાં ઉર્વશીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના નામનું નકલી આધારકાર્ડનો ઉપયોગ કરીને કોઇ અન્યએ રૂમ બુક કરાવ્યો હતો. હોટલ સ્ટાફ પાસેથી જાણવા મળ્યું હતું કે રૂમ બુક કરનાર યુવતી બે કલાક સુધી રૂમમાં રહી હતી.

5/5
એક રિપોર્ટ પ્રમાણે ઉર્વશી રૌતેલા એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે 27 માર્ચના રોજ બાંન્દ્રામાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટલમાં પહોંચી તો ત્યાંના સ્ટાફે તેને જણાવ્યું કે, તમારા નામે અગાઉથી જ ઓનલાઇન રૂમ બુક કરવામાં આવ્યો છે. જોકે, ઉર્વશીએ જણાવ્યું કે, તેણે કોઇ પણ રૂમ બુક કરાવ્યો નથી. બાદમાં તેણે તેના મેનેજર સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, તેણે પણ કોઇ રૂમ બુક કરાવ્યો નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 

Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ

Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ

IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ

FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું

8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ

Embed widget