શોધખોળ કરો
'તારક મહેતા...'માં ખુલશે આ મોટું રહસ્ય, જાણો શોમાં શું આવશે નવું Twist
1/5

જો કે એમ તો આ સીરિયલને લઇને કેટલાક સવાલ છે, જેના જવાબ હજુ સુધી મળી શક્યા નથી. આ શોમાં પોપટલાલના લગ્ન ક્યારે થશે? અને દયા બેનની માતા કોણ છે? વગેરે જેવા સવાલનો જવાબની પણ દર્શકો રાહ જોઇ રહ્યાં છે.
2/5

માત્ર પિંકૂ આ બધા વચ્ચે ચુપચાપ બેઠેલો રહે છે અને અંતમાં બહાનું બનાવીને કોલેજમાંથી ગાયબ થઇ જાય છે. ટપ્પુને તે સમયે ચિંતા થાય છે જ્યારે તેનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. તમામ તેને શોધવા લાગે છે અને ગોકુલધામના સૌથી મોટા રહસ્ય પરથી પરદો ઉઠે છે. કોણ છે પિંકૂના માતા-પિતા? કેમ તેમની ઓળખ છુપાવી રાખવામાં આવી? શું છે રહસ્ય? આ તમામ સવાલોના જવાબ તમને હવે ટૂંક સમયમાં મળી જશે.
Published at : 19 Jan 2018 07:57 AM (IST)
View More























