(Source: Poll of Polls)
લૉકડાઉનમાં કંગાળ થઇ ગયેલી બે એક્ટ્રેસ ચલાવી રહી હતી સેક્સ રેકેટ, એક રાતના 2 લાખ રૂપિયા નક્કી કર્યા ને અચાનક પોલીસ આવી, પછી શું થુય........
બન્ને અભિનેત્રીઓ મુંબઇમાં એક મોટા સેક્સ રેકેટ એજન્ટના સંપર્કમાં હતી, પરંતુ વૈશ્યાવૃત્તિ માટે તેને થાણે શહેરને પસંદ કર્યુ, કેમકે અહીં પોલીસથી એટલો ડર ન હતો. છતાં પોલીસે તેમને પકડી લીધા હતા.
મુંબઇઃ થાણે ક્રાઇમ બ્રાન્ચની યૂનિટ-1ની ટીમે બુધવારે બપોરે થાણેના પાચપાખડી વિસ્તારમાં એક ઘરમાં દરોડા પાડીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો. પોલીસે ઘટનાસ્થળ પરથી જ બે અભિનેત્રીઓ, બે મહિલા એજન્ટ અને એક પુરુષ દલાલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યુ કે, થાણે ક્રાઇમ બ્રાન્ચ યૂનિટ-1 ટીમને મળેલી જાણકારીના આધાર પર થાણે ક્રાઇમ બ્રાન્ચ યૂનિટ-1ની ટીમે દરોડા પાડીને આ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
બન્ને અભિનેત્રીઓ મુંબઇમાં એક મોટા સેક્સ રેકેટ એજન્ટના સંપર્કમાં હતી, પરંતુ વૈશ્યાવૃત્તિ માટે તેને થાણે શહેરને પસંદ કર્યુ, કેમકે અહીં પોલીસથી એટલો ડર ન હતો. છતાં પોલીસે તેમને પકડી લીધા હતા.
એક રાતની કિંમત 2 લાખ રૂપિયા
એક રાતની કિંમત દલાલો દ્વારા ગ્રાહકો પાસેથી 2 લાખ રૂપિયા માંગવામાં આવી હતી, અને 1 લાખ 80 હજારમાં સોદો નક્કી થયો. નક્કી કરેલા સમયે બન્ને અભિનેત્રીઓ થાણેના પાચપાખાડી વિસ્તારની નટરાજ સોસાયટી આવી, ઠીક તે સમયે જ પૂર્વ સૂચનાના આધાર પર થાણે ક્રાઇમ બ્રાન્ચ યૂનિટ-1ના સીનિયર ઇન્સ્પેક્ટર કોકનેએ રેડ કરી, જેમા બે અભિનેત્રીઓ, બે મહિલા એજન્ટ અને એક પુરુષ દલાલ સહિત પાંચ લોકોને પકડી પાડવામા આવ્યા હતા. આરોપીઓની વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે, અને આગળની તપાસ થાણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. બન્ને અભિનેત્રીઓ મુંબઇમાં એક મોટા સેક્સ રેકેટ એજન્ટના સંપર્કમાં હતી, પરંતુ વૈશ્યાવૃત્તિ માટે તેને થાણે શહેરને પસંદ કર્યુ, કેમકે અહીં પોલીસથી એટલો ડર ન હતો. છતાં પોલીસે તેમને પકડી લીધા હતા.
ધરપકડ કરાયેલી બન્ને અભિનેત્રીઓની પાસે લૉકડાઉનમાં કામ ન હતુ. આવામાં નાણાંકીય સંકટમાંથી બહાર નીકળવા માટે તેને આ ધંધાને અપનાવી લીધો હતો. ખરેખરમાં લૉકડાઉનના કારણે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી પુરેપુરી રીતે ઠપ્પ થઇ ગઇ છે, આવામાં કલાકારો પાસે કામ નથી.