શોધખોળ કરો

ઉધ્ધવ ઠાકરેના ભત્રીજાની ગર્લફ્રેન્ડની મમ્મીએ સાવ નગ્નાવસ્થામાં પોઝ આપીને મચાવેલો ખળભળાટ, જાણો વિગત

આ વીડિયોને ઐશ્વર્યની માતા સ્મિતા ઠાકરેએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.

મુંબઈઃ શિવસેનાના સ્થાપક બાળાસાહેબના ઠાકરેના પૌત્રની બોલીવુડની હોટ એક્ટ્રેસ સાથે અફેરની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. બાળાસાહેબના ઠાકરેના પૌત્ર ઐશ્વર્ય અને પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા વચ્ચે લાંબા સમયથી રોમાન્સ ચાલી રહ્યો છે. ઐશ્વર્ય બાળાસાહેબન ઠાકરેના બીજા નંબરના પુત્ર જયદેવ ઠાકરેનો દીકરો અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેનો ભત્રીજો છે. ઐશ્વર્યની માતા સ્મિતા ઠાકરે ફિલ્મ નિર્માત્રી છે. ઐશ્વર્યે હાલમાં જ પોતાનો જન્મ દિવસ દુબઇમાં સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં અલાયા ફર્નિચરવાળા પણ હાજર હતી. સોશિયલ મીડિયા પર દુબઇમાં ઐશ્વર્યના જન્મદિવસની ઊજવણીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એશ્વર્ય કેકની સાથે ખુશમિજાજ મૂડમાં જોવા મળે છે. અલાયા ફર્નિચરવાલાની માતા એક્ટ્રેસ પૂજા બેદી વિવાદો સર્જવા માટે જાણીતી હતી. પૂજા બેદીએ કામસૂત્ર કોન્ડોમની જાહેરખબરમાં મિલિંદ સોમાન સાથે સાવ નગ્નાવસ્થામાં પોઝ આપીને ખળભળાટ મચાવી દીધો હતો. બંને સાવ નગ્નાવસ્થામાં માત્ર અજગર સાથે ઉભાં છે એવી જાહેરખબર એ વખતે વિવાદનો મુદ્દો બની હતી.
View this post on Instagram
 
Bring in Birthday #AaishvaryThackeray#Son#dubai #Play Restaurant #Good music with #alayaf #Fayzal Zarooni #prashitachaudhary #Fun night. ❤️🌟💫🎂🎊🎉

A post shared by Smita Thackeray (@smitathackeray) on

આ વીડિયોને ઐશ્વર્યની માતા સ્મિતા ઠાકરેએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમાં અલાયા નથી પણ સ્મિતાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં અલાયાને પણ ટેગ કરી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ પાર્ટીમાં અલાયા પણ હતી. બીજી બાજુ એશ્વર્યે ઇન્સ્ટાગ્રામ પર પર એક તસવીર શેર કરી હતી, જેમાં હેપ્પી બર્થ ડેે એશ્વર્ય લખ્યું હતું. આ તસવીર સાથે એશ્વર્ય પોતાની મોમ સ્મિતા ઠાકરે અને અલાયાને ટેગ કરીને દિલની ઇમોજી બનાવી છે. આ પહેલાં પણ ઐશ્વર્ય અને અલાયાનું નામ જોડાયું છે. લાંબા સમયથી આ બન્ને ખાસ મિત્રો છે. અલાયાની ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગ વખતે પણ એશ્વર્ય ઠાકરે જોવા મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

Embed widget