શોધખોળ કરો

ઉદ્ધવ ઠાકરેના ભત્રીજાનું આ હોટ એક્ટ્રેસ સાથે ચાલી રહ્યું છે અફેર, બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ

ઐશ્વર્યે હાલમાં જ પોતાનો જન્મ દિવસ દુબઇમાં સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં અલાયા ફર્નિચરવાળા પણ હાજર હતી.

મુંબઈઃ શિવસેનાના સ્થાપક બાળાસાહેબના ઠાકરેના પૌત્રની બોલીવુડની હોટ એક્ટ્રેસ સાથે અફેરની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. બાળાસાહેબના ઠાકરેના પૌત્ર ઐશ્વર્ય અને પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા વચ્ચે લાંબા સમયથી રોમાન્સ ચાલી રહ્યો છે. ઐશ્વર્ય બાળાસાહેબન ઠાકરેના બીજા નંબરના પુત્ર જયદેવ ઠાકરેનો દીકરો અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેનો ભત્રીજો છે. ઐશ્વર્યની માતા સ્મિતા ઠાકરે ફિલ્મ નિર્માત્રી છે. ઐશ્વર્યે  હાલમાં જ પોતાનો જન્મ દિવસ દુબઇમાં સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં અલાયા ફર્નિચરવાળા પણ હાજર હતી. સોશિયલ મીડિયા પર દુબઇમાં ઐશ્વર્યના જન્મદિવસની ઊજવણીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. એશ્વર્ય કેકની સાથે ખુશમિજાજ મૂડમાં જોવા મળે છે. ઉદ્ધવ ઠાકરેના ભત્રીજાનું આ હોટ એક્ટ્રેસ સાથે ચાલી રહ્યું છે અફેર, બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો વાયરલ આ વીડિયોને ઐશ્વર્યની માતા સ્મિતા ઠાકરેએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.   તેમાં અલાયા નથી પણ સ્મિતાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં અલાયાને પણ ટેગ કરી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ પાર્ટીમાં અલાયા પણ હતી. બીજી બાજુ એશ્વર્યે ઇન્સ્ટાગ્રામ પર પર એક તસવીર શેર કરી હતી, જેમાં હેપ્પી બર્થ ડેે એશ્વર્ય લખ્યું હતું. આ તસવીર સાથે એશ્વર્ય પોતાની મોમ સ્મિતા ઠાકરે અને અલાયાને ટેગ કરીને દિલની ઇમોજી બનાવી છે.
View this post on Instagram

Bring in Birthday #AaishvaryThackeray#Son#dubai #Play Restaurant #Good music with #alayaf #Fayzal Zarooni #prashitachaudhary #Fun night. ❤️????????????????????

A post shared by Smita Thackeray (@smitathackeray) on

">
આ પહેલાં પણ ઐશ્વર્ય અને અલાયાનું નામ જોડાયું છે. લાંબા સમયથી આ બન્ને ખાસ મિત્રો છે. અલાયાની ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગ વખતે પણ એશ્વર્ય ઠાકરે જોવા મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Embed widget