શોધખોળ કરો
વર્ષો બાદ 'બેવફા બ્યૂટી' બનીને આ હૉટ એક્ટ્રેસ કરશે આઇટમ સૉન્ગ
1/7

2/7

ઉર્મિલા પર ફિલ્માવવામાં આવેલુ આ ગીત 23 માર્ચે રિલીઝ થશે, ફિલ્મના ડાયરેક્ટર અભિનવ દેવે ઉર્મિલાના આ ગીત પર કહ્યું, પહેલા મૂવીમાં કોઇ સૉન્ગ ન હતું, પણ જ્યારે આ ફિલ્મ વિશે ભૂષણ સાથે વાત થઇ રહી હતી, તો એવું લાગ્યું કે ફિલ્મમાં એવું ગીત હોવું જોઇએ જે ફિલ્મની કહાનીને આગળ લઇને જાય.
Published at : 22 Mar 2018 12:44 PM (IST)
Tags :
Urmila MatondkarView More























