શોધખોળ કરો

ઉવર્શી ધોળકિયાનો સ્વિમિંગ પૂલમાં બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

1/7
થોડા સમય પહેલા જ તેણે પોતાના 23 વર્ષના જુડવા દિકરાઓ સાથેની તસવીર શેર કરી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

2/7
3/7
હાલમાં જ ઉર્વશીએ પોતાના 40માં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ તકે તેણે એક પાર્ટીનું પણ આયોજન કર્યું હતું.

4/7
કોમેડિયન સુમોના ચક્રવર્તી પણ તેની સાથે વેકેશન એન્જોય કરી રહી છે.

5/7
પાણીમાં મસ્તી કરતી ઉર્વશી ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. 40 વર્ષની ઉર્વશી એકદમ બોલ્ડ અને યંગ લાગી રહી છે.

6/7
 ઉવર્શી ધોળકિયા તેના ફ્રેન્ડ્સ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. આ દરમિયાન તે ઈન્સટાગ્રામ પર તસવીરો શેર કરી રહી છે. મોટાભાગની તસવીરોમાં તે પાણીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

7/7
મુંબઈ: કસોટી જિંદગી કી ટીવી સીરીયલના કારણે જાણીતી ઉવર્શી ધોળકિયા બાલીમાં વેકેશન એન્જોય કરી રહી છે. ઉવર્શીએ ઈન્સટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. ઉવર્શી ધોળકિયાની સ્વિમિંગ પૂલની બિકિની તસવીરો સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઉવર્શી કસોટી જિંદગી કી માં કમોલિકાની ભૂમિકા નિભાવી જાણીતી બની હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

Embed widget