શોધખોળ કરો

બોની કપૂરે ખોટી રીતે ટચ કરવા પર આ એક્ટ્રેસે તોડ્યું મૌન, કહ્યું- મારે તેમની સાથે......

સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરી બોની કપૂરને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ હાલમાં બોની કપૂર સાથે પોતાનો વીડિયો વાયરલ થયા બાદ પ્રતિક્રિયા આપી છે. જણાવીએ કે, એક પાર્ટી દરમિયાન ઉર્વશી રૌતેલા અને બોની કપૂર સાથે જોવા મળ્યા હતા. જ્યાં બોની કપૂરનો એક હાથ ઉર્વશીની કમર પર જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરી બોની કપૂરને ટ્રોલ કરવામાં આવ્યા હતા. જોકે હવે ફરી એક વખત એક્ટ્રેસે આ વીડિયોને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘હું એક તમિલ મૂવીમાં કામ કરવાની હતી જે તેઓ સુપરસ્ટાર અજીત સાથે બનાવી રહ્યાં હતા. હું ડેટ્સને કારણે મૂવી ન કરી શકી પણ એનો મતલબ એ નથી કે, હું તેમની સાથે કોઈ રિલેશન ન રાખી શકું. તે વિડીયો એક જ રાતમાં વાયરલ થઈ ગયો હતો, તેમાં જેવું દેખાઈ રહ્યું હતું, તેવું કંઈ જ નહોતું.’ તેણે આગળ કહ્યું, હું એક વેડિંગ પાર્ટીમાં એન્ટ્રી જ કરી હતી અને તે પણ ત્યાં હાજર હતા. જે લોકોના લગ્ન હતા તે પણ હતા. અમે બધા એકસાથે તસવીર ખેંચાવી રહ્યાં હતા. મને ફોટોગ્રાફર્સના એંગલની જાણ નહોતી કે તે કેવી રીતે અમારી તસવીર લઈ રહ્યાં છે. આ જ કારણ હતું કે, વિડીયોમાં એવું દેખાઈ રહ્યું હતું. આ રાતો-રાત બહુ મોટો મુદ્દો બની ગયો. વિડીયો વાયરલ થયા બાદ 7 સુધી મારો ફોન વાગતો જ રહ્યો.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?

Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા

મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.

Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ

Embed widget