શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલી સાથે આ એક્ટ્રેસે આપ્યો રોમેન્ટિક પોઝ તો ફેન્સ બોલ્યાં- અનુષ્કા સાથે છૂટાછેડા પાક્કા....
આ તસવીરમાં ઉર્વશી વિરાટ કોહલીને ગળે લગાવતી જોવા મળી રહી છે. જોકે ઉર્વશીએ વિરાટ કોહલીનાં સ્ટેચ્યુ સાથે ફોટો પડાવીને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હાલમાં ફિલ્મોતી દૂર રહેવા છતાં સોશિયલ મીડિયામાં છવાયેલ છે. સની દેઓલની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ઉર્વશી પોતાના ગ્લેમરસ લુક્સ અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. હાલમાં જ ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સાથે પોતાની તસવીર શેર કરી. આ તસવીરમાં ઉર્વશી વિરાટ કોહલીને ગળે લગાવતી જોવા મળી રહી છે. જોકે ઉર્વશીએ વિરાટ કોહલીનાં સ્ટેચ્યુ સાથે ફોટો પડાવીને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. જેને જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી હતી.
ઉર્વશીની આ તસવીર પર એક યુઝરે લખ્યું કે, હવે તો અનુષ્કા સાથે છૂટાછેડા પાક્કા છે. તો એકે લખ્યું કે અનુષ્કા તને શોધી રહી છે. તો એક તો ગુસ્સે થઈને લખ્યું કે, તને નથી મળવાનો. તો આગળ એકે લખ્યું કે, ઝઘડો ન કરો દોસ્ત એ માત્ર સારા મિત્ર છે. તો એકે તો શરમ વગર સીધી કોમેન્ટ કરી દીધી કે, તારે તો હાર્દિક પંડ્યાને પકડવો જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ગુજરાત
બોલિવૂડ
Advertisement