શોધખોળ કરો
Advertisement
સ્વિમિંગ પૂલના કિનારે બેસીને સનબાથ લઈ રહી છે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, તસવીરો થઈ વાયરલ
વાણી કપૂરે 2013માં બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. હાલ વાણી કપૂર કોઈ પ્રોજેક્ટમાં નજરે પડી નથી પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેવાના કારણે તેના ફોલોઅર્સની સંખ્યા વધતી રહે છે.
મુંબઈઃ વાણી કપૂરની કેટલીક તસવીરો સામે આવી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરો મુજબ સ્વિમિંગ પૂલના કિનારે બેસીને સનબાથ લઈ રહી છે. વાણી કપૂર બિકિની પહેરીને કૂલ અંદાજમાં અલગ અલગ તસવીરોમાં નજરે પડે છે.
હાલ વાણી કપૂર કોઈ પ્રોજેક્ટમાં નજરે પડી નથી પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેવાના કારણે તેના ફોલોઅર્સની સંખ્યા વધતી રહે છે.View this post on Instagram
વાણી કપૂરે 2013માં બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું, ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસમાં તેના રોલની પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ માટે બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી.View this post on Instagram
2014માં વાણી સાઉથ ઈન્ડસ્ટ્રી તરફ વળી ગઈ હતી. આ દરમિયાન તેણે તમિલ, તેલુગુમાં રોમેન્ટિક અને કોમેડી ફિલ્મો કરી.View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement