Pics: અનન્યા પાંડે દોસ્તો સાથે અહીં કરી રહી છે એન્જૉય, વેકેશન ટ્રિપની લેટેસ્ટ તસવીરો કરી શેર
ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તેમાં તે ન્યૂયોર્કની ગલીઓમાં ફરી રહી છે, અને મસ્તી સાથે મજા લઇ રહી છે.
Ananya Panday Pics: બી ટાઉનની યંગ હસીના તરીકે ઓળખાતી એક્ટ્રેસ અનન્યા પાંડે આજકાલ વિદેશોમાં ફરી રહી છે, તેને હાલમાં ન્યૂયોર્ક ટૂર પરથી ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે ખુબ મસ્તી કરતી દેખાઇ રહી છે. બૉલીવુડની ઉભરતી એક્ટ્રેસ અનન્યા પાંડે આજકાલ ન્યૂયોર્ક ટ્રિપ પર છે, ત્યાં તે નવરાસનો સમય વિતાવી રહી છે. તેને લેટેસ્ટ તસવીરોમાં નવો અવતાર શેર કર્યો છે.
તેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તેમાં તે ન્યૂયોર્કની ગલીઓમાં ફરી રહી છે, અને મસ્તી સાથે મજા લઇ રહી છે. એક્ટ્રેસ ન્યૂયોર્કની ગલીઓમાંથી ફોટો કેપ્ચર પણ કરી રહી છે અને સાથે સાથે ત્યાંની રેસ્ટૉરન્ટમાં પણ ટ્રિપ મારી રહી છે.
View this post on Instagram
આ તસવીરો શેર કરતાં એક્ટ્રેસે લખ્યું છે- ન્યૂયોર્કમાં 48 કલાક આનાથી સારુ બીજુ કંઇજ નહીં. ફેન્સ આના પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.
View this post on Instagram
થોડાક સમય પહેલા જ એક્ટ્રેસ અનન્યા પાંડેની પહેલી ફિલ્મ 'લાઇગર' રિલીઝ થઇ હતી, ફિલ્મમાં વિજય દેવરકોન્ડા જેવા સાઉથ સુપરસ્ટાર હતા, પણ ફિલ્મ બૉક્સ ઓફિસ પર એકદમ ખરાબ રીતે ધોવાઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, યંગ ગર્લ અનન્યા પાંડે આગામી ફિલ્મ ડ્રીમ ગર્લ 2માં દેખાશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram