શોધખોળ કરો

Bikini Pics: બૉલીવુડની હૉટ હીરોઇને શેર કર્યા પોતાના બિકીની પિક્સ, પરફેક્ટ બૉડી પર ફેન્સ ફિદા

બિકીની લૂકમાં ઇલિયાના ડિક્રૂઝની ટૉન્ડ બૉડી જોઇને ફેન્સનો પણ પરસેવો છુટી રહ્યો છે. આ તસવીરોમાં તે બ્લૂ બિકીનીમાં પોતાની ટૉન્ડ અને પરફેક્ટ ફિગરથી ફેન્સના દિલ ધડકાવી રહી છે.

Ileana DCruz: દક્ષિણથી લઇને બૉલીવુડ સુધીની ફિલ્મોમાં અભિનય કરીને દર્શકોના દિલ જીતનારી એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝે ફરી એકવાર પોતાની હૉટ બૉડી બતાવીન તાપમાનનો પારો ચઢાવી દીધો છે. સોશ્યલ મીડિયા પર તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. ઇલિયાના ડિક્રૂઝે (Ileana DCruz) પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો બિકીની અંદાજ જોા મળી રહ્યો છે. આ તસવીરોમાં તે બિકીની બેબ્સ લાગી રહી છે.

બિકીની લૂકમાં ઇલિયાના ડિક્રૂઝની ટૉન્ડ બૉડી જોઇને ફેન્સનો પણ પરસેવો છુટી રહ્યો છે. આ તસવીરોમાં તે બ્લૂ બિકીનીમાં પોતાની ટૉન્ડ અને પરફેક્ટ ફિગરથી ફેન્સના દિલ ધડકાવી રહી છે. ઇલિયાના ડિક્રૂઝનુ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે.

View this post on Instagram
 
A post shared by Ileana D'Cruz (@ileana_official)

તસવીરમાં ઇલિયાનાનો આ સુપરહૉટ અંદાજ ખુબ દિલકશ લાગી રહ્યો છે. આની સાથે જ એક્ટ્રેસની હેરસ્ટાઇલ તેના લૂકને પણ ખુબ સૂટ કરી રહી છે અને એક્ટ્રેસનની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. ઇલિયાના છેલ્લે ફિલ્મ 'બિગ બુલ'માં દેખાઇ હતી, આ ફિલ્મ કંઇક ખાસ કમાલ ન હતી કરી શકી. હવે એક્ટ્રેસ બહુ જલદી 'અનફેયર એન્ડ લવલી' ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મનું ઇલિયાનાએ શૂટિંગ પણ પુરુ કરી લીધુ છે. 

View this post on Instagram
 
A post shared by Ileana D'Cruz (@ileana_official)

ઇલિયાના ડિક્રૂઝ (Ileana DCruz) કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ દેખાઇ ચૂકી છે. આ ઉપરાંત કેટરિના કૈફના ભાઇ સાથેના રિલેશનશીપને લઇને પણ ખુબ ચર્ચામાં છે.

View this post on Instagram
 
A post shared by Ileana D'Cruz (@ileana_official)

View this post on Instagram
 
A post shared by Ileana D'Cruz (@ileana_official)

View this post on Instagram
 
A post shared by Ileana D'Cruz (@ileana_official)

View this post on Instagram
 
A post shared by Ileana D'Cruz (@ileana_official)

View this post on Instagram
 
A post shared by Ileana D'Cruz (@ileana_official)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Embed widget