શોધખોળ કરો

વરુણ ધવન અને ગુરુ રંધાવાએ કોરોના સામેની લડાઈમાં કરી મદદ, આટલા રૂપિયા કર્યા દાન ?

બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાનું દાન કર્યું છે હવે વરુણ ધવન અને સિંગર ગુરુ રંધાવા પણ મદદ માટે આગળ આવ્યા છે.

મુંબઈ: કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે PM-CARES ફંડમાં લોકો મદદ કરી રહ્યા છે. બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાનું દાન કર્યું છે હવે વરુણ ધવન અને સિંગર ગુરુ રંધાવા પણ મદદ માટે આગળ આવ્યા છે.
વરૂણ ઘવને PM CARE ફંડમાં 30 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. વરૂણે કહ્યું, આપણે બધા સાથે બહાર આવશું. દેશ હૈ તો હમ હૈ. પ્રઘાનમંત્રી મોદીએ પણ વરૂણના ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું, સાચું કહ્યું અને વેલડન વરુણ ધવન.
વરુણ ધવને  મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ફંડમાં પણ 25 લાખ રૂપિયા આપ્યા છે.
પંજાબી સિંગર ગુરૂ રંધાવાએ પણ PM-CARES ફંડમાં દાન કર્યું થે. રંધાવાએ કહ્યું, હું મારી બચતમાંથી 20 લાખ રૂપિયા મોદીજી સરના PM-CARES ફંડમાં આપવાની શપથ લઉં છું. ચાલો સાથેમળીને એકબીજાને મદદ કરીએ. તેણે આગળ લખ્યું કે, મેં મારા શોઝ અને સોન્ગ્સથી પૈસા કમાયા છે જેની તમે ટિકિટ ખરીદી હોય અથવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ખરીદ્યા હોય. તો આ રહ્યું મારું યોગદાન. જય હિન્દ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો

ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ

ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત

વિડિઓઝ

Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો
Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…

ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ

Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?

Embed widget