શોધખોળ કરો
Advertisement
અનુપમ ખેરે વરૂણ ધવનના લકસુરિયસ ઘરનો વીડિયો શેર કર્યો, સંઘર્ષના દિવસો યાદ કરતા કરી આવી ઇમોશનલ પોસ્ટ
વરૂણ ધવન તેમની નવી નવેલી દુલ્હન સાથે જે ઘરમાં રહી રહ્યો છે. તેનો વીડિયો અનુપમ ખેરે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ સાથે તેમણે વરૂણના પિતા ડેવિડ ઘવનના સંઘર્ષના દિવસોને યાદ કરતા ઇમોશનલ પોસ્ટ લખી છે. તો વરૂણના ઘરની ઇનસાઇડ તસવીર જોઇએ..
વરૂણ ધવન તેમની નવી નવેલી દુલ્હન સાથે જે ઘરમાં રહી રહ્યો છે. તેનો વીડિયો અનુપમ ખેરે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ સાથે તેમણે વરૂણના પિતા ડેવિડ ઘવનના સંઘર્ષના દિવસોને યાદ કરતા ઇમોશનલ પોસ્ટ લખી છે. તો વરૂણના ઘરની ઇનસાઇડ તસવીર જોઇએ..
બોલિવૂડ એક્ટ્રેસ વરૂણ ધવને તેમની બાળપણની મિત્ર નતાશા દલાલ સાથે 24 જાન્યુઆરી 2021એ લગ્ન કરી લીધા. આ લગ્ન ખૂબ જ સિક્રેટ રીતે મહારાષ્ટ્રના અલીબાગની એક હોટલ ‘ ધ મેન્શન હાઉસ’માં થયા. લગ્ન બાદ પણ બંને મીડિયા સામે આવ્યા હતા અને ફોટો અને વીડિયો માટે પોઝ આપ્યા હતા. હવે નતાશા અને વરૂણના ઘરનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ વીડિયો એ ઘરનો છે, જ્યાં વરૂણ ધવન તેમની નવી નવેલી દુલ્હન સાથે રહી રહ્યાં છે.આ ઘરમાં વરૂણ ધવન, નતાશા અને તેમના ડેડી ડેવિડ ધવન અને લાલી ધવન રહી રહ્યાં છે. આ ઘરનું ઇન્ટિરિયર વરૂણ ઘવનની માતા લાલી ધવને ડિઝાઇન કર્યું છે. વરૂણનું ઘર અંદરથી ખૂબ જ આલિશાન અને સુંદર છે. આ વીડિયોમાં વરૂણ ખુદ તેમના ઘરનો ખૂણે ખૂણો બતાવે છે.
ખૂબ જ લક્સુરિયસ છે ઘર વરૂણ ધવનના આ ઘરમાં જિમાનિસ્ટિક રૂમ અને બાડ્રોવ રૂમ પણ છે.તેમના ઘરમાં એક મોટો ડાઇનિંગ હોલ છે.ઘરનું ફ્લોરિંગ સફેદ માર્બલથી થયું છે. ઘરના બાથરૂમ પણ ખૂબ જ લક્સરિયુસ છે. વરૂણ ઘવને આ નવું ઘર 2017માં ખરીદ્યું હતું. આ વીડિયો બોલિવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે તેમના મોબાઇલ કેમેરાથી શૂટ કર્યો છે. વીડિયો શૂટ દરમિયાન વરૂણ ધવન અનુપમને ઘરની શેર કરાવે છે. આ સમય દરમિયાન અનુપમ ખેર વીડિયો શૂટ કરે છે. અનુપમ ખેરે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું છે કે, “વરૂણ ધવને મને તેમનું લક્સુરિયસ ઘર બતાવ્યું. હું આ પહેલા તેમના ઘરે ત્યારે ગયો હતો જ્યારે તેમના પિતા ડેવિડ વાસ્પા ચલાવતા હતા. મેં આ સમયથી વરૂણ ધવનને જોયો છે, જ્યારે તે નાનો હતો. કઠોર મહેનતનું ફળ મળે છે.મા લાલી ધવનને આ બંગલાનું ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement