શોધખોળ કરો
વરુણ ધવન ગર્લફ્રેન્ડ નતાશા સાથે ડિસેમ્બરમાં કરશે લગ્ન !
1/5

વરુણ જલ્દી જ પોતાની આગામી ફિલ્મ કલંક માં નજર આવશે. આ ફિલમ આ વર્ષે 19 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે.
2/5

આ પહેલા વરુણે નતાશા સાથે રિલેશનશિપમાં હોવાની વાત પણ કરણ જોહર ચેટ શો “કોફી વિથ કરણ-6”માં સ્વીકાર્યું હતું. જ્યારે તેને પુછવામાં આવ્યું હતું કે તે નતાશા સાથે લગ્ન કરશે તો તેના પર વરુણે હા જવાબ આપ્યો હો. તેણે એ પણ ખુલાસો કર્યો હતો તે તે નતાશા સાથે જલ્દી જ લગ્ન કરશે.
Published at : 09 Mar 2019 11:48 AM (IST)
View More





















