શોધખોળ કરો
દીપિકા અને પ્રિયંકા બાદ આ એક્ટ્રેસ કરશે લગ્ન, ડિસેમ્બરમાં ફરશે સાત ફેરા
1/3

હાલમાં શ્વેતા ઇન્ડોનેશિયાના બાલીમાં બેચલર પાર્ટી મનાવી હી છે. મીડિયા અહેવાલ અનુસાર શ્વેતાએ તેના મિત્રોની સાથે 5 દિવસ બાલીમાં રહેસે અને ત્યારબાદ મુંબઈ પરત ફરશે. શ્વેતા અને તેનો બોયફ્રેન્ડ ગત 4 વર્ષથી રિલેશનશિપમાં છે તેમજ 2 વર્ષતી સાથે જ રહે છે. બોલિવૂડ ફિલ્મ મકડી અને ઈકબાલમાં તેના અભિનયના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા.
2/3

નોંધનયી છે કે, વર્ષ 2014 સેક્સ રેકેટમાં શ્વેતા બસુનું નામ બહાર આવ્યું હતું. પોલીસે શ્વેતાને હૈદ્રાબાદના બંજારહા હિલ્સ સ્થિત પાર્ક હયાત હોટલમાંથી રંગેહાથ ઝડપી હતી. મીડિયા અહેવાલ અનુસાર શ્વેતાએ તેના નિવેદનમાં કહ્યું હતું કે તેણે પોતાની કારકિર્દીમાં કેટલાંક ખોટા નિર્ણય લીધા હતા અને તેના કારણે તેની પાસે રૂપિયા રહ્યા ન હતા. તેના પરિવારની જવાબદારી હતી તથા અન્ય જરૂરી કામો હતા. બધા દરવાબા બંધ થતાં તેની પાસે કોઈ વિકલ્પ ન હતો. તેના કારણે તે આ ખોટા ધંધામાં ફસાઈ ગઈ હતી. બાદમાં કોર્ટે શ્વેતાને રિહેબિલિટેશન સેન્ટર મોકલી દીધી હતી.
Published at : 30 Nov 2018 08:00 AM (IST)
Tags :
Varun DhawanView More





















