શોધખોળ કરો

IPLના ઉદઘાટન સમારોહમાં વરુણ સાથે કઈ બે હોટ એક્ટ્રેસ કરશે પરફોર્મ, વરૂણને મળશે 6 કરોડ, જાણો વિગત

1/4
 વરુણ ધવન IPLની ઓપનિંગમાં જેકલીન ફર્નાન્ડિઝ સાથે ધમાકેદાર પરફોર્મન્સ આપતો દેખાશે. વરુણે અત્યાર સુધી અત્યાર ફિલ્મોમાં ઘણા આઈટમ ડાન્સ કર્યા છે જે લોકોને ઘણા પસંદ આવ્યા છે. IPLની 11મી સિઝનમાં 45 મિનિટનું એક ડાન્સ સિક્વન્સ પરફોર્મન્સ રાખવામાં આવ્યું છે. ઇવેન્ટમાં રણવીર-વરુણ સહિત પરિણીતિ ચોપરા, જેકલીન ફર્નાન્ડિઝ પણ અહીં પરફોર્મ કરતા દેખાશે.

2/4
 કહેવાય છે કે, આયોજકોએ વરુણની માગણી સ્વીકારી પણ લીધી છે અને તેને રણવીર સિંહ કરતા 1 કરોડ રૂપિયા વધુ મળશે. ઉલ્લેખનીય છે કે, વરુણ પોતાના દિલફેંક અને રણવીર તેના રમતિયાળ અંદાજને લીધે યંગસ્ટર્સના દિલની ધડકન છે.

3/4
 રિપોર્ટ અનુસાર વરૂણ ધવને IPLમાં પરફોર્મ કરવા માટે 6 કરોડ રૂપિયાની માગ કરી છે. અગાઉ રણવીર સિંહે 7 એપ્રિલે IPLની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ માટે 5 કરોડ રૂપિયા માગ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, યંગસ્ટર્સમાં રણવીર સિંહ કરતા વરુણ ધવનની લોકપ્રિયતા વધારે છે. હવે આ બંને સ્ટાર્સ ઓપનિંગ સેરેમનીમાં સાથે પરફોર્મ કરતા દેખાશે.

4/4
મુંબઈઃ આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 7 એપ્રિલના રોજ થશે. ક્રિકેટના આ કાર્નિવલ માટે માત્ર ક્રિકેટ પ્રેમી જ નહીં, બોલિવૂડ લવર્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સેલેબ્સ પરફોર્મ કરવાના છે. કહેવાય છે કે, આઈપીએલની ઓપનિંગ નાઈટમાં ડાન્સ અને મસ્તીના અનોખી ધમાલ જોવા મળસે. રણવીર સિંહ, વરૂણ ધવન, જૈકલીન ફર્નાન્ડિઝ અને પરિણીતિ ચોપરા આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. જોકે એવા અહેવાલ મળ્યા છે કે આ પરફોર્મન્સ માટે વરૂણ ધવનને રણવીર સિંહ કરતાં વધારે ફી આપવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

Embed widget