શોધખોળ કરો

નરેન્દ્ર મોદીના જીવન પરની ફિલ્મમાં પરેશ રાવલ નહીં પણ મોદીનો કટ્ટર વિરોધી આ અભિનેતા કરશે મોદીનો રોલ, જાણો વિગત

1/5
 આ ફિલ્મને શીતલ તલવાર પ્રોડ્યૂસ કરશે જે હાલમાં ઇન્ડો-બ્રિટિશ પ્રોડક્શનનું કામ જુએ છે. જ્યારે પીએમ મોદી પર બનનારી આ બાયોપિકને તેની ટેલેન્ટેડ વાઈફ ભાવના તલવાર ડાયરેક્ટ કરશે. ઉપરાંત ભાવના ફિલ્મ ધર્મ બનાવી ચૂકી છે, જેમાં પંકજ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

2/5
 જોકે વાસ્તવમાં શત્રુઘ્ન સિંહા નરેન્દ્ર મોદીના આલોચક છે. કહેવાય છે કે પરેશ રાવલે તો આ ફિલ્મની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. પરંતુ હવે તેના સ્થાને શત્રુઘ્ન સિંહાનું નામ ચર્ચાઇ રહ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન ભાવના તલવાર કરશે.

3/5
 નરેન્દ્ર મોદી જેવા દમદાર વ્યક્તિની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાની કોણ ના પાડે? હું આ ફિલ્મમાં પાત્રને યોગ્ય ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કરીશ. તેઓ એક એકશન હીરોની માફક શક્તિશાળી અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે, તેમ અભિનેતાએ કહ્યું હતું.

4/5
 મોદી ઉપર બનનારી ફિલ્મ બાબતે ઘણા સમયથી ચર્ચા થઇ રહી છે. જોકે આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે અને શત્રુઘ્ન સિંહા નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવે તેવી શક્યતા છે. જોકે આ પહેલા આ રોલ માટે પરેશ રાવલનું નામ બોલાતું હતું.

5/5
મુંબઈઃ બોલિવુડમાં અત્યાર સુધી દિગ્ગજ હસ્તીઓની બાયોપિક બની ચૂકી છે. હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે. પરંતુ ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં મોદીની ભૂમિકા તેના ટક્કર વિરોધી ગણાતા શત્રુઘ્ન સિન્હા નિભાવતા જોવા મળશે. હાલમાં જ શત્રુઘ્નને લંડનમાં બ્રિટિશ લેબર પાર્ટીના સાંસદ કિથ વાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Embed widget